________________
યોગ પ્રદીપ
કરી પદાર્થ એક ન દેષ. જાત અનઇ આવતઽ તેડુ ન જાણુ†. ઇમ ન જાણિ જે સૂર્ય ઊગતઉ અનઇ આથિમત ન જાણુઇ. એત્યેવમાદિક (ઇત્યેવમાદિક ) ન જાણુઇ. જે તીવારઇ કિમ કરીઇ ઇમ ન જાણુ જે યોગીશ્વર લાલીન થિનિષ્ટ નિરંજનપણુૐ વ્રત્તઇ, I ૭૫ I
અનુવાદ : નિરંજનમાં લયલીન થયેલો યોગી—‘હું કેવો છું’, ‘કયાં જવાનો છું', ‘શું કરું છું’, ‘શું સ્મરું છું’—એ કાંઈ જાણતો નથી. || ૭૫ ||
૩
आच्छादिते ज्ञाननेत्रे' विषयैः पटलोपमैः । ध्यानं सिद्धिपुरीद्वारं नैव पश्यंति जंतवः ॥ ७६ ॥ અર્થ : જેહ અનેક જંતું પ્રાણી કહી, અનઇ જેહ પાંચઇ ઇંદ્રીતણા અભિલાષી પુરુષ છષ્ટ, અનઇ તે સિદ્દિપુરીતણું દ્વાર નથી દેષતા તેહ કેહિ કારણિ કરી. એહ કારણ કરી પાંચવિધિ વિષ્ણુરૂપીએ પટટલ કરી જ્ઞાનલોચન ઢાંકી મૂક્યાં છઈ તીઇ કરીનઇ સિદ્દિપુરીનું દ્વાર નથી દેખતઉ. મ જાણીનઇ પાંચઇ ઇંદ્રીયતણાં દ્વાર ફંધિઇ તેહ સિદ્ધપુરી દ્વાર દૈવિ | ૭૬ !! અનુવાદ : જ્યારે વિષયોરૂપ પડળોથી જ્ઞાનરૂપી નેત્ર ઢંકાઈ ગયેલ હોય ત્યારે ધ્યાનરૂપી સિદ્ધિપુરીના દ્વારને પ્રાણીઓ જોઇ જ શકતા નથી. || ૭૬ ||
पंचभिश्चंचलैरिष्ट- पृथक्विषयनामभिः | अनिरुद्धैरेिंद्रियाद्यैर्थ्यांनी व्यावर्त्तते मनः ॥ ७७ ॥
७
३ આ
વિષયે ટોપમે V. ૨ ધ્યાનસિદ્ધપુરીદ્વાર V. શ્લોકનો V માં । ૬ ।। નંબર છે, જે ભૂલથી || ૭૨ ને બદલે લખાયો છે. Sમાં || ૭૪ || તથા A માં || ૭૪ || (૭૩ ?) નંબર છે,
બૂ
६
૪ વૃંગમિશ્રનો(૩) દૃષ્ટિ વિષયમાત્મનિ V. ખાતુ V. ધ્યાનાક્લ્યાવર્ત્તતેમનઃ A. ७ આ શ્લોકનો નંબર છે, જે ભૂલથી || ૭૩ || ને બદલે લખાયો છે. S માં તથા
નંબર છે.
Jain Education International
૪૧
For Private & Personal Use Only
છ
અનિદ્ધે B. V માં || ૬૩ || || ૭૫
A માં
www.jainelibrary.org