________________
૨૮ ]
ध्यानविचार - सविवेचन
(૧) આજ્ઞાવિચય ધ્યાન અને મત્રીભાવ :
અસીમ ઉપકારી જિનેશ્વર પરમાત્માની પરમ કલ્યાણકારી આજ્ઞા અન ́ત અર્થાત્મક છે, તેના નિષ્ક છે–વિશ્વ વાત્સલ્ય કેળવવું.
વિશ્વ વાત્સલ્ય કેળવવુ' એટલે વિશ્વના બધા જ જીવા પ્રત્યે સ્વતુલ્યભાવ દાખવવા. આ ભાવના પાયા મૈત્રીભાવ છે.
મૈત્રીભાવ એટલે બધા જ જીવાને મિત્રની આંખે જોવા. સહૃદયી મિત્રતુલ્ય ભાવ આપવા કારણ કે જીવ-જીવ વચ્ચેની સગાઇ લેહીની સગાઈથી પણ ઊ'ચી છે.
આવી સગાઈનું કારણ જીવત્વની તુલ્યતા છે, સમાનતા છે, એકસરખાપણુ' છે. વળી એક જીવનુ જે ઉપયેાગમય સ્વરૂપ છે તે જ સ્વરૂપ ત્રણ જગતના સર્વ જીવાનુ છે. જીવ ચાહે નિગેાઢ અવસ્થામાં રહ્યો હાય કે સિદ્ધ અવસ્થાને પામ્યા હેાય, પણ તેનુ ઉપયાગમય સ્વરૂપ તે સદા-સદા-સર્વાંત્ર કાયમ જ રહે છે. કાળ પણ તેને કાંઈ કરી શકતા નથી.
આ રીતે બધા જ જીવાનુ' ઉપયાગ લક્ષણ અને જીવત્વાતિ એક હાવાથી જીવજીવ વચ્ચે જાતિભાઈ ના સબ'ધ છે.
આ સબધને સમ્યક્ પ્રકારે ક્રીષાવવાથી કનાં બંધના તૂટે છે અને જીવ-જીવ વચ્ચેના અભિન્ન–સબંધને શાશ્વતપણે જીવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને જે જીવને પરાયે। માનીને તેને તિરસ્કાર, હાલણા, હિંસાદિ કરવામાં આવે છે તેા તેની આકરી સજા, તેવું અમૈત્રીપૂર્ણ વર્તન કરનારને ભેાગવવી પડે છે.
જિનેશ્વર પરમાત્મા જેને સ્વતુલ્ય ભાવ આપે છે, સ્નેહ આપે છે, વાત્સલ્ય આપે છે તે ખધા જ જીવા સાથે મૈત્રીપૂર્ણ સ...બંધ કેળવવાનું પ્રશસ્ત ચિંતન આજ્ઞાવિચય ધ્યાનમાં સમાવિષ્ટ થાય છે.
સત્વે ઝીવા ન ×દંતના' અર્થાત્ ‘કોઈ પણ જીવની હિંસા કરવી નહિ'; મિત્તી મે સવ “ મૂછ્યું” અર્થાત્ સર્વ જીવા સાથે મારે મૈત્રી છે’-એવી અહિંસા અને મૈત્રી ભાવનાનું ત્રિવિધ પાલન કરવાની આજ્ઞા જિનેશ્વર ભગવાએ ફરમાવી છે.
ત્યાગ અને વૈરાગ્યને પ્રાણવંત બનાવનાર જીવતિ સાથે જાતિભાઈ જેવા બલ્કે તેનાથી પણ ચઢિયાતા સંબંધ કેળવવારૂપ ચૈત્ર્યાદિ ભાવેા છે—એ હકીકતનું વિસ્મરણ થાય છે તેા નિગેાદના જીવા જેવી અધમ મનેાદશા સન્ની પાંચેન્દ્રિય મનુષ્યની પણ થાય છે.
X आचारांगसूत्र; अध्ययन ४.
* શ્રમળમૂત્ર-વૈવિજ્ઞાપુત્ર; ગાથા-જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org