________________
૨૭
આજ રીતે મુમુક્ષુ સાધક, પેાતાના આત્મપ્રદેશા સાથે જડબેસલાક બની ગયેલા કર્માલ્યુએને છૂટા પાડવા, તેનેા ક્ષય કરવા માટે શુભ આલમના દ્વારા પેાતાના આંતર (આત્મિક) પુરુષાર્થને ઉત્તરાત્તર પ્રબળ વેગવતા મનાવતા રહે છે અને તેના દ્વારા ધ્યાન–સાધનામાં આવતા વિક્ષેપોને દૂર કરે છે. ચિત્તનું સંતુલન જાળવી રાખીને પેાતાના ધ્યેયમાં આત્મ સ્વભાવમાં લીનતા પ્રાપ્ત કરતા રહે છે. આત્મસ્વભાવમાં લીનતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેના આત્મપ્રદેશામાં ચાટેલા કર્માંણુએ ના જથ્થામાં હલચલ–ઊથલપાથલ શરૂ થાય છે.
ધ્યાનાગ્નિ જેમ વધુ તીવ્ર ખને છે તેમ તે કર્માણુઓની આત્મપ્રદેશેા ઉપરની પકડ ઢીલી પડતી જાય છે, ચૂલા ઉપર ચડેલી ખીચડીની જેમ તે કર્માંણુએ ઊચા-નીચા થાય છે અને ક્રમશ: ક્ષયને અભિમુખ બની આત્માથી છૂટા પડી જાય છે.
પચસૂત્રના પ્રથમ પાપપ્રતિઘાતગુણુખીજાધાન' સૂત્રમાં પણ કહ્યું છે કે-આ સૂત્રના પ્રણિધાન પૂર્વક પાઠ કરવાથી, સાંભળવાથી, તેના અર્થનું ચિંતન કરવાથી અશુભ કર્માંના અનુખ ધા શિથિલ બને છે અર્થાત્ કર્માંના લિકેા, તેની સ્થિતિ અને તેના રસ ઘટવા માંડે છે. ત્યાર પછી તે કર્માણુમાં રહેલા રસ ક્ષય પામે છે અને નીરસ બનેલાં કર્મો આત્મપ્રદેશામાંથી છૂટા પડી જાય છે અર્થાત્ ક્ષય પામે છે.”
પંચસૂત્રમાં નિર્દિષ્ટ આ હકીકત યાગ, વીય આદિ દ્વારા થતી ક્રમ ક્ષયની પ્રક્રિયાનું જ સમન કરે છે. તેની ઘટના આ રીતે વિચારી શકાય છે.
ચાગ, વીય અને થામ દ્વારા કર્માણુએકને પેાતાના સ્થાનમાંથી ખસેડવામાં આવે છે, એટલે કે સ્થાનભ્રષ્ટ કરવામાં આવે છે.
ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટા દ્વારા તેમાં રહેલા રસનુ શાષણ કરવામાં આવે છે. શક્તિ અને સામર્થ્ય દ્વારા તે કર્માણુઓને આત્મપ્રદેશમાંથી સથા અલગ કરવામાં આવે છે. તે પોંચસૂત્રમાં નિર્દિષ્ટ કર્માંના શિથિલીકરણ, પરિહાનિ અને ક્ષયને સૂચવે છે.૧૦
આયેાગે ધ્યાન અને સમાધિરૂપ છે, વિશુદ્ધ ચારિત્રના દ્યોતક છે. વિશુદ્ધ ચારિત્રવાનને યાનરૂપ આ યોગો અવશ્ય હોય છે. આઠ પ્રકારના ચારિત્રાચાર-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ છે અને તે પ્રણિધાનયેગ ચુક્ત હોય છે.
સચ્ચારિત્ર સાથે ધ્યાન અને યાગના ગાઢ સંબંધ છે. સમિતિ-ગુપ્તિરૂપ ચારિત્ર જેમ-જેમ વિશુદ્ધ બનતું જાય છે તેમ તેમ યાગ(આત્મિક વીય)ની પ્રબળતા અને સૂક્ષ્મતા વધતી જાય છે.
१० एवमेवं सम्म पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स शिढिलीभवंति, परिहार्यंति, खिज्जंति, अहम्मात्रेधा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org