SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૨૨૨ એક સાધક મહાત્માએ કહ્યું છે કે-“પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ કે સંક૯૫–વિકલ્પરૂપ બાહ્ય વ્યવહારમાં જે સુષુપ્ત હોય છે, એટલે કે ઉપયોગ-રહિત હોય છે, તે જ સાધક આત્મ-સ્વભાવમાં મગ્ન હોય છે. જે બાહ્ય વ્યવહારમાં અટવાએલે હેય છે, તે આત્માનુભવના વિષયમાં સુષુપ્ત હોય છે.પર લય અવસ્થામાં યોગીને બાહ્ય વસ્તુનું જ્ઞાન-વિજ્ઞાન હેતું નથી. એના સમર્થનમાં પૂ. શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ પણ ફરમાવે છે કે – “જે યોગી જાગૃત અવસ્થામાં પણ સૂતેલા પુરુષની જેમ સ્વસ્થપણે આત્મભાવમાં રહી શકે છે, તે લય અવસ્થાને પ્રાપ્ત થયેલા અને શ્વાસોચ્છવાસની ક્રિયાથી વિરામ પામેલા યોગીઓ સિદ્ધ આ માઓથી જરા યે ઊતર !! નથી, અર્થાત મુક્તાત્માની જેમ તેઓ પરમાનંદને અનુભવે છે પ૩ દુનિયાના લેકે જાગૃત અને સુષુપ્ત આ બે અવસ્થા માં નિરંતર રહે છે, પરંતુ લય અવસ્થાને પ્રાપ્ત થયેલા યોગીઓ આ બંને અવસ્થાથી પર હોય છે. તેઓ હંમેશાં અને ત્મસ્વભાવમાં રહે છે. સંસારી જીવન જાગૃતિ અને સુષુપ્તિ બંને અવસ્થાથી તેઓ સર્વથા પર હોય છે. આ બંને અવસ્થાઓને અભાવ થવાથી લય- અવસ્થા પ્રગટે છે અને ત્યારે પરમાનંદમય આમતત્વની અનુભૂતિ થાય છે. અનેક ધર્મયુક્ત વસ્તુનું તે-તે વિશિષ્ટ ધ મરૂપે, અનેક પ્રકારે જ્ઞાન થવું તેને “વિજ્ઞાન” કહેવાય છે. આ કરણમાં તેને અભાવ થાય છે. નિર્વિજ્ઞાનીકરણ આદિ આઠ પ્રકાર નીચે મુજબ છે – (1) નિર્વિજ્ઞાનીકરણ, (૫) નિવિજ્ઞાન ભવન, (૨) મહા-નિર્વજ્ઞાનીકરણ, (૬) મહા-નિર્વિજ્ઞાનીભવન, (૩) પરમ-નિર્વિજ્ઞાનીકરણ, (૭) પરમ–નિર્વિજ્ઞાનીભવન, (૪) સ–નિવિજ્ઞાન કરણ. (૮) સર્વ-નિર્વિજ્ઞાનીભવન. (૬) નિર્ધારણીકરણ મૂળપાઠ-નિરામિાકિ ૮ (ગgધા) धारणाऽविच्युतिरूपा, तदभावः ॥ ६॥ ૩વર્ત - चित्तं तिकालविसयं चेयणपञ्चक्ख सन्नमणुसरणं । विन्नाणणेगमेयं कालमसंखेयरं धरणा ॥ –રાજસ્ટિામાઇ, જાથા–૨૬. ५२. व्यवहारे सुषुप्तो यः स जागांत्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् , सुषुप्तस्वात्मगोचरे ॥ ७८॥ –“સમાધિ શત ५३. यो जाग्रदावस्थायां स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्यासोच्छवासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ॥४७॥ -થોનારત્ર'; . ૨૨, રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy