________________
૨૨૦ ]
ध्यानविचार-सविवेचन પ્રમત્ત, અપ્રમત્ત આદિ ગુણસ્થાનકની ભૂમિકામાં રહેલા મુનિઓને આહારાદિ ગ્રહણ કરવા છતાં તેમાં લેશ પણ આસક્તિ થતી નથી – તેનું કારણ સંજ્ઞા ઉપર પૂર્ણ વિજ્ય છે.
આત્માનુભવના અમૃત રસનું પાન કરનાર સાધક-મુનિને ઇન્દ્રિયજન્ય સુખની લુપતા-આસક્તિને સંભવ જ ક્યાંથી હોય ?૫૧ નિઃસંજ્ઞ કરણ આદિ આઠ પ્રકાર આ પ્રમાણે છે :(૧) નિઃસંજ્ઞીકરણ,
(૫) નિઃસંતીભવન, (૨) મહા-નિઃસંજ્ઞીકરણ, (૬) મહા-નિઃસંભવન, (૩) પરમ-નિઃસંજ્ઞીકરણ, (૭) પરમ-નિઃસંજ્ઞીભવન, (૪) સર્વ-નિ:સંજ્ઞીકરણ, (૮) સર્વ–નિઃસંજ્ઞીભવન.
(૫) નિર્વિજ્ઞાનીકરણ મૂળપાઠ–નિર્વિજ્ઞાનમાર (૮) વિજ્ઞાનમાર,
यथा सुषुप्तावस्थायां न किमप्यनुभूतिमपि वस्तु वेद्यते
एवमत्र जाग्रतोऽपि वस्तुविज्ञानाभावः ॥५॥ અર્થ : વિજ્ઞાનીકરણ આદિ આઠ પ્રકારે છે. એ વિજ્ઞાનના અભાવરૂપ છે. જેમ જાગૃત અવસ્થામાં અનુભવેલી કઈ પણ વસ્તુનું નિદ્રાવસ્થામાં વેદન (જ્ઞાન) હોતું નથી, તેમ આ કરણની ભૂમિકામાં જાગૃત અવસ્થામાં પણ વસ્તુના વિજ્ઞાનને અભાવ હોય છે.
વિવેચન –મન, ચિત્ત, ચેતના અને સંજ્ઞાને અભાવ થતાં સાધકનું તરવસંવેદન તીવ્ર–તીવ્રતર અને સૂક્ષ્મ-સ્મતર બનતું જાય છે.
બાહ્ય પદાર્થ વિષયક જ્ઞાન-પ્રવૃત્તિને નિરોધ થવાથી, આ કરણમાં સાધકની અનુભૂતિ, અગાઉનાં ચાર કારમાં હોય છે, તેના કરતાં વધુ વિશુદ્ધ અને પ્રબળ હોય છે, જેને લઈને સાધક-યોગીને જાગૃત અવસ્થામાં પણ સૂતેલા પુરુષની જેમ અનુભૂત બાહ્ય વસ્તુનું કે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહાર સુદ્ધાંનું પણ જ્ઞાન હેતું નથી – એ તે આત્મસ્વભાવમાં મગ્ન રહે છે.
દયાનાગિનના પ્રચંડ તાપમાં બળીને ખાખ થતાં કર્મોને અભાવ જેમ-જેમ વધતો જાય છે, તેમ-તેમ વધુને વધુ વિશુદ્ધ બનતા આત્માને પ્રભાવ એટલો તો વધતા જાય છે કે તેને પામેલા સાધક-ગીને એક તેનું જ જ્ઞાન, ભાવ અને સંવેદન સતત રહે છે. સૂતાં-બેસતાં-ઊઠતાં તે તદ કાર રહે છે.
५१. समदरिन्द्रियभुजगै रहिते विमनस्कनवसुधाकुण्डे ।
मग्नोऽनुभवति योगी, परामृतास्वादमसमानम् ॥ ४३ ॥ સખાવો :
– વનરાત્ર'; . ૨૨. अमनस्के क्षणात् क्षीणं कामक्रोधादिबन्धनम् । नश्यति करणस्तंभं देहं गेहं ग्लथं भवेत् ॥ ८२ ॥ इन्द्रियग्राहनिर्मुक्ते निर्वाते-निर्मलामृते । अमनस्कहृदेस्नातः परमामृतमुपास्महे ।। ९१ ॥
–“અમનરોન’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org