________________
ध्यानविचार - सविवेचन
[ ૨૨૧
અર્થ :-ચિ ંતન કરવું એ મનના ખારાક છે. તે ચિંતનના અભાવ એ મનનુ' અનશન (ઉપવાસ) છે.
જેમાં પ્રખળતાથી મન ચાલ્યુ. ગયુ હોય અથવા ચિંતાના અભાવથી જાણે મન નાશ પામી ગયું હાય, એવી અવસ્થા-વિશેષને ‘ઉન્મની’ અવસ્થા કહે છે. એવી અવસ્થા જે ધ્યાન વડે પ્રગટ કરાય, તેને ઉન્મનીકરણ' કહેવાય છે; ખીજા શબ્દોમાં કહીએ તા જેના મનનુ મૃત્યુ, તે જઘન્ય કાર્ટિનુ' હાય, તે તેને ઉન્મનીકરણ' કહેવાય છે. આ જ ઉન્મનીકરણ જો મધ્યમ કેટિનું હાય, તે બીજું મહાત્મનીકરણ, ઉત્કૃષ્ટ કાટિનું હાય, તેા ત્રીજુ પરમેામનીકરણ અને આ ત્રણેના મિશ્રણવાળુ' હેાય, તા ચાથું સર્વોન્મની. કરણ કહેવાય છે. 'ભવન’ ના ચાર પ્રકાર પણું ઉન્મનીભવન, મહેાત્મ્યનીભવન, પરમેાન્મનીભવન અને સર્વોન્મનીભવન – ઉન્મનીકરણની જેમ જ ક્રમશઃ સમજવા.
વિવેચન :-કરણાની બાર મુખ્ય વસ્તુઓમાં પ્રથમ સ્થાન મનનુ છે.
મનને આહાર ચિંતત છે, ચિંતનને અભાવ એ મનનું અનશન અર્થાત્ ઉપવાસ છે. ચિંતન રહિત મનની અવસ્થાને ઉન્મના' અવસ્થા કહે છે. આ અવસ્થા પૂર્વેîક્ત ધ્યાનાના દીધ કાળના અભ્યાસથી સધાય છે.
જે અવસ્થા-વિશેષી ઉન્મના' અવસ્થા પમાય છે, તેને ‘ઉન્મનીકરણ' અર્થાત્ મનનુ (દ્રવ્ય) મૃત્યુ કહેવાય છે. અમનસ્કયાગ અને માલય વગેરે તેનાં પર્યાયવાચી નામેા છે.
યોગશાસ્ત્ર આદિ ગ્રન્થામાં મનની ચાર અવસ્થાએ બતાવી છે, તેનાં નામ આ પ્રમાણે છે ; (૧) વિક્ષિપ્ત, (૨) યાતાયાત, (૩) શ્લિષ્ટ અને (૪) સુલીન.
તેમાં પ્રથમની બે અવસ્થાએ ધ્યાનના પ્રાથમિક અભ્યાસકાળમાં હોય છે. ધ્યાનનેા અભ્યાસ જેમ-જેમ વધતા જાય છે તેમ-તેમ સ્થિરતા વધતાં ક્રમશઃ મન શ્લિષ્ટ અને સુલીન અવસ્થાને પ્રાપ્ત થાય છે.
શ્ર્લિષ્ટ અવસ્થામાં સાધકનું મન આન ંદયુક્ત હે!ય છે અને સુલીન અવસ્થામાં મન પૂરુ નિશ્ચળ થતાં સાધકને પરમાનંદને અપૂર્વ અનુભવ થાય છે. આ મતે અવસ્થામાં મન પોતાના ધ્યેયમાં સ્થિર અને સુસ્થિત હોય છે – લેશ માત્ર વિષયાંતરને પામતુ નથી.
આવા ધ્યેયનિષ્ઠ અને પરમાનંદમગ્ન સાધક પુરુષ! જ મન ઉપર ક્રમશઃ પૂર્ણ પ્રભુત્વ સ્થાપીને ઉન્મનકરણ અવસ્થાને પામે છે અને ત્યાર પછી તેમને શુદ્ધ આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે. વિચારના પૂર્ણ વિરામને મનેાલય પણ કહેવાય છે.
મનેગુપ્તિને ત્ર:જો પ્રકાર – ‘આત્મારામતા' ઉન્મનીકરણમાં ઘટી જાય છે. મનને લય થવાથી મુનિ આત્મરમણુતાને પામે છે.
હિમાલયના ઊ ંચા શિખર ઉપર કાગડા નથી પહોંચી શકતા, તેમ અરૂપી આત્મામાં એકાકાર બનેલા મનમાં અનાત્મવિષયક ક્રાઇ વિચારરૂપી વાયસ નથી જઈ શકતે,
મન-ચિત્ત વગેરેની પ્રવૃત્તિને જેટલા પ્રમાણમાં નિરાધ થાય છે, તે મુજબ તે-તે કરણના જધન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકાર પડે છે અને સાધકના જીવનમાં તત્ત્વાનુભવ પણુ તેટલા જ પ્રમાણમાં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org