________________
ध्यानविचार-सविवेचन સાથેનું ચિંતન કરવાનું હોય છે. તેથી તે નમસ્કારના પ્રથમ-પદથી વાચ્ચ પરમેષ્ઠી અરિહંત પરમાત્માનું જ ધ્યાન હોવાથી નમસ્કારના ધ્યાનમાં અંતર્ગત છે. તેમજ પરમાક્ષર વલય’ના સોળ અક્ષરો – એ પરમેષ્ઠી સ્વરૂપ જ છે.
આ રીતે “પરમમાત્રા ધ્યાનમાં વિશિષ્ટ અને વિસ્તૃત અર્થ–ભાવના સાથે પરમેષ્ઠીનું ધ્યાન કર્યા પછી “પદ ધ્યાનમાં પાંચ પરમેષ્ઠી–પદોનું ધ્યાન કરવાનું હોય છે અને આ ધ્યાનને સૂક્ષમ બનાવવા માટે સેળ પરમાક્ષરનું બીજ–બિંદુથી ગર્ભિત ધ્યાન કરવું જોઈએ.
આવા પ્રકારના સતત અભ્યાસથી “પદ–ધ્યાન” વડે “પરમપદ, “સિદ્ધિ અને “પરમસિદ્ધિ ધ્યાનનું સામર્થ્ય અનુક્રમે પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે ધ્યાનના વીસે પ્રકારોને અંતભવ પંચપરમેષ્ઠી-નમસ્કારમાં થયેલ છે. તેથી જ એ દ્વાદશાંગીને મહાઈ, અપૂર્વાર્થ અને પરમાર્થ છે, તે ગ્રંથકાર મહર્ષિ સ્વયં આગળ બતાવે છે.
પરમાક્ષરેના ધ્યાનનું રહસ્ય सोलसपरमक्खरबीयबिंदुगब्भो जगुत्तमो जोओ। મુવારપંજાણાયામથsgવરથ----મસ્થ છે
-अरिहाणाइथुत्तं, गाथा १३ અર્થ :- આ “પરમેષ્ઠી–નમસ્કારમાં રહેલા સેન પરમાક્ષર ( $ હૈ જૈ જૈ જૈ જૈ હૈ જૈ લડ્યા થૈ જૈ ), તથા, બીજે (હું Ė હિ ..આદિ) અને બિંદુઓ (સેળ અક્ષરે ઉપ-પ્રત્યેક અક્ષર ઉપર એક એક બિંદુ હોય છે, તે જગતમાં સર્વોત્તમ યોગ છે, સર્વ પ્રકારના મંત્ર-બીજો આ પરમાક્ષરોમાં સમાયેલાં છે. તેથી તે દ્વાદશાંગી રૂપ વિશાળ શ્રુત-સાગરને મહાન અર્થ છે, અપૂર્વ અર્થ છે તથા પરમ અર્થ છે.
ભાવાર્થ :- સોળ પરમાક્ષરો અને “અહ” આદિ બીજાક્ષરોનું અનુપમ માહાસ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે એ સ્વ-રચિત “સિદ્ધહેમ” વ્યાકરણના “શબ્દ-મહાર્ણવ-ન્યાસમાં આ પ્રમાણે બતાવ્યું છે :
સ્વરૂપ, અભિધેય અને તાત્પર્ય-એમ ત્રણ પ્રકારથી ‘ની વ્યાખ્યા બતાવી છે.
સ્વરૂપ – “ક –એ અક્ષર છે એટલે કે “બીજ છે. “સિદ્ધચક્રનું (પરમેષ્ઠીનમસ્કાર–ચક્રનું) “ – એ “આદિ બીજ છે.
સબીજ’ અને ‘નિબજ' - એમ બે પ્રકારનાં તત્ત્વ હોય છે. તેમાં “અઠ્ઠ” – એ સિદ્વ-ચક્ર રૂપ “સબીજ–તત્ત્વ'નું “આદિ બીજ' છે. “સબીજતત્તર– અક્ષર રૂપ છે, નિબિજ-તત્ત્વ' – અક્ષરરૂપ છે.
અક્ષર–જે પિતાના સ્વરૂપથી કદી ચલિત ન થાય એટલે “અક્ષર–શબ્દથી તવયેય રૂપે “બ્રહ્મ” અથવા “વર્ણ લેવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org