________________
ध्यानविचार-सविवेचन
[ १२९ અરિહતે, સિદ્ધો, સાધુઓ અને ત્રણે લોકમાં મંગલ એ ધર્મએ ચાર મને સર્વકાલ મંગલકારી થાઓ. ૫૮
અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનેશ્વરોએ ઉપદેશેલો ઉદાર ધર્મ-એ ચાર જ દેવે અને અસુરોથી યુક્ત એવા લેકમાં ઉત્તમ છે. છેલ્લા
સંસાર રૂપ ભયંકર રાક્ષસના ભયથી હું અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને ધર્મ– એ ચારનું શરણું સ્વીકારું છું ૧૦
अह अरहओ भगवओ महइ महावीरवद्धमाणस्स । पणयसुरेसरसेहरवियलियकुसुमच्चियकमस्स ॥११॥ जस्प वरधम्मचक्कं दिणयरबिंब व भासुरच्छायं । तेपण पज्जलंतं गच्छइ पुरओ जिर्णिदस्स ॥१२॥ आयासं पायालं सयलं महिमंडलं पयासंतं । मिच्छत्तमोहतिमिरं हरेइ तिण्डंपि लोयाणं ॥१३॥ सयलम्मि वि जियलोए चिंतियमेत्तो करेइ सत्ताणं । रक्खं रक्खस-डाइणि-पिसाय-गह-जक्ख-भूयाणं ॥१४॥ लहइ विवाए वाए क्वहारे भावओ सरंतो य । जुए रणे य रायंगणे य विजयं विसुद्धप्पा ॥१५॥ पच्चुस-पओसेसु सययं भयो जणो सुहज्झाणो । एवं झाएमाणो मुक्खं पइ साहगो होइ ॥१६॥ વેચાસ્ટ--રાજ-નરં–ોરેંસિ-જેવાં
सव्वेसिं सत्ताणं पुरिसो अपराजिओ होई ॥१७॥ સૂર્યના બિબની જેમ દેદીપ્યમાન પ્રભાવાળું, તેજથી જાજવલ્યમાન એવું ધર્મવરચકે જેમની આગળ ચાલે છે અને નમન કરતા ઈન્દ્રોના મુકુટથી ખરેલાં પુષ્પોથી જેમનાં ચરણ પૂજાયેલાં છે, એવા મહાન મહાવીર અરિહંત ભગવંતને નમસ્કાર હે. ૧૧-૧૨ાા
આકાશ, પાતાળ અને સમગ્ર પૃથવી-મંડલને પ્રકાશિત કરતું તે ચક્ર ત્રણેય લોકના મિથ્યાત્વ અને મેહ-સ્વરૂપ અંધકારને દૂર કરે છે. ૧૩
આ પ્રકારે ચિંતનમાત્રથી “નમસ્કાર” – રાક્ષસ, ડાકિની, પિશાચ, ગ્રહ, યક્ષ અને ભૂત-પ્રેતથી બધાય જીવલેકમાં પ્રાણીઓની રક્ષા કરે છે. ૧૪
આ (મંત્રોનું ભાવથી સ્મરણ કરતો વિશુદ્ધ-આત્મા વિવાદમાં, વાદમાં, વ્યવહારમાં, જુગારમાં, રણયુદ્ધમાં અને રાજાના આંગણે(રાજ-દ્વારમાં) પણ વિજયને પ્રાપ્ત કરે છે. ૧પ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org