________________
ध्यानविचार-सविवेचन
[ ૨૦૧ (૧૨) અઠયાસી ગ્રહોનું વલય મૂળપાઠ – સદાશીત ઝવેસ્ટમ્ ૨ અર્થ - બારમા વલયમાં અÇયાસી ગ્રહની સ્થાપના કરવામાં આવે છે.*
(૧૩) છપ્પન દિકકુમારીનું વલય મૂળપાઠ-૧૬ હિતમારી વઢ રૂા. અર્થ - તેરમા વલયમાં છપ્પન દિકુકમારીઓની સ્થાપના કરવામાં આવે છે. *
(૧૪) ચોસઠ ઇન્દ્રોનું વલય મૂળપાઠ– ૬૪ વચમ્ |
અર્થ - ચૌદમા વલયમાં ચોસઠ ઈન્દ્રોની સ્થાપના કરવામાં આવે છે.
૪ અયાસી ગ્રહોનાં નામ: (૧) અંગારક, (ર) વિકાલક, (૩) લેહિત્યક, (૪) શનૈશ્ચર, (૫) આધુનિક, (૬) પ્રાધુનિક, (૭) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક, (૧૧) કણસંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કર્બટક, (૧૭) અજકરક, (૧૮) દુંદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખવષ્ણુભ, (૨૨) કંસ, (૨૩) કંસનાભ, (૨૪) કંસવણુભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રૂપી, (૨૮) ૩યાવભાસ, (૨૯) ભસ્મ, (૩૦) ભસ્મરાશિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પવર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) વચ, (૩૭) ઈન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરિ, (૪૪) પિંગલ, (૪૧) બુધ, (૪૨) શુક્ર, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિકલ્પ, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણ, (૫૫) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક, (૬૧) પ્રલબ, (૬૨) નિત્યાલેક, (૩) નિત્યાઘાત, (૬૪) સ્વયંપ્રભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમંકર, (૬૮) આશંકર, (૬૯) પ્રશંકર, (૭૦) અરજા, (૭૧) વિરજા, (૭૨) અશેક, (૭૩) વીતશેક, (૭૪) વિવર્ત, (૫) વિવસ્ત્ર, (૭૬) વિશાલ, (૭૭) શાલ, (૭૮) સુવ્રત, (૭૯) અનિવૃત્તિ, (૮૦) એજટી, (૮૧) કિજટી, (૮૨) કર, (૮૩) કરિક, (૮૪) રાજ, (૮૫) અગલ, (૮૬) પુષ્પ, (૮૭) ભાવ, (૮૯) કેતુ.
–સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ ; પૃ૦-૨૯૫, પ્રાભૃત-૨૦. * છપન દિકુમારીઓનાં નામ : (1) ભગંકરા, (૨) ભગવતી, (૩) સુભગા, (૪) ભાગમાલિની, (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા, (૮) અનિન્દિતા, (૯) મેથંકરા, (૧૦) મેઘવતી, (૧૧) સુમેધા, (૧૨) મેઘમાલિની, (૧૩) તેયધારા (૧૪) વિચિત્ર, (૧૫) વારિણ, (૧૬) બલાહકા, (૧૭) નંદા, (૧૮) ઉત્તરાનંદા, (૧૯) આનંદા, (૨૦) નંદિવર્ધને (ર૧) વિજયા, (૨૨) વૈજયન્તી, (૨૩) જયન્તી, (૨૪) અપરાજિતા, (૨૫) સમાહારા, (૨૬) સુખદત્તા, (૨૭) સુપ્રબુદ્ધા, (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી, (૩૦) શેષવતી, (૩૧) ચિત્રગુપ્તા, (૩૨) વસુંધરા, (૩૩) ઇલાદેવી, (૩૪) સુરાદેવી, (૩૫) પૃથિવી, (૩૬) પદ્માવતી, (૩૭) એકનાસા, (૩૮) નવમિકા, (૩૯) ભદ્રા, (૪૦) શીતા, (૪૧) અલંબુસા, (૪૨) મિતાકેશી, (૪૩) પુંડરિકા, (૪૪) વારુણી, (૪૫) વાસા, (૪૬) સર્વપ્રભા, (૪૭) શ્રી, (૪૮) હી, (૪૮) ચિત્રા, (૫૦) ચિત્રકનકા, (૫૧) શતર, (૫૨) વસુદામિની, (૫૩) રૂપા, (૫૪) રૂપાસિકા, (૫૫) સુરૂષા, (૫૬) રૂપકાવતી.
-कल्पसूत्र टीका; पञ्चमं व्याख्यानम् ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org