________________
લય
૨૦૬ ]
ध्यानविचार-साववेचन
(૧૫) ચોવીસ યક્ષિણીઓનું વલય મૂળપાઠ-ગણિી ૨૪ વચમ્ | અર્થ - પંદરમા વલયમાં ચાવીસ શાસન-દેવીઓની સ્થાપના કરવામાં આવે છે.
(૧૬) ચોવીસ યક્ષનું વલયા મૂળપાઠઃ-અક્ષ ૨૪ વયમ ા . અર્થ - સોળમા વલયમાં વીસ શાસન-
દેયક્ષોની સ્થાપના કરવામાં આવે છે.* વિવેચનઃ–રોહિણી આદિ ૧૪ વિદ્યાદેવીઓ, અશ્વિની આદિ ૨૮ નક્ષત્ર, અંગારક આદિ ૮૮ પ્રહ, ભેગંકરા આદિ ૫૬ દિકકુમારીએ, સૌધર્મેન્દ્ર આદિ ૬૪ ઈન્દ્રો, અપ્રતિચકા આદિ ૨૪ શાસનદેવીઓ તથા ગોમુખ આદિ ૨૪ યક્ષો (શાસન-દેવ)-આ બધાં જ તીર્થંકર પરમાત્માના પરિવારરૂપ હોવાથી જિન-શાસનના અંગભૂત અને તે તે વિશેષ શક્તિથી સંપન્ન છે. તેથી તેમનું સ્મરણચિંતન પણ સાધનામાં સહાયક બને છે.
• ચાસડ ઇન્દ્રોનાં નામઃ (૧) સૌધર્મેન્દ્ર, (૨) ઈશાનેન્દ્ર, (૩) સનકુમારેન્દ્ર, () મહેન્દ્ર, (૫) બ્રત્યેન્દ્ર (૬) લાન્તકેન્દ્ર, (૭) મહારાકેન્દ્ર, (૮) સહસ્ત્રારે, (૯) પ્રાણતેન્દ્ર, (૧૦) અયુતેન્દ્ર, (૧૧) ચમરેન્દ્ર, (૧૨) બલીન્દ્ર, (૧૩) ધરણેન્દ્ર, (૧૪) ભૂતાનન્દન્દ્ર (૧૫) હરિકાનતેજ, (૧૬) હરિષહેન્દ્ર, (૧૭) વેણુદેવેન્દ્ર, (૧૮) વેણદારીન્દ્ર, (૧૯) અનિશિખેન્દ્ર, (૨૦) અગ્રિમાણેવેન્દ્ર, (૨૧) વેલ બેન્દ્ર, (૨૨) પ્રભંજનેન્દ્ર, (૨૩) ઘોષેન્દ્ર (૨૪) મહાન, (૨૫) જલકાંતેન્દ્ર, (૨૬) જલપ્રત્યેન્દ્ર, (૨૭) પૂણેન્દ્ર (૨૮) અવશિષ્ટન્દ્ર, (૨૯) અમિતગતીન્દ્ર, (૩૦) અમિતાહનેન્ક, (૩૧) કિન્નરેન્દ્ર, (૩૨) કિં પુરુષ, (૩૩) સપુરુષેન્દ્ર, (૩૪) મહાપુરુષેન્દ્ર, (૩૫) અતિકાયે, (૩૬) મહાકાયેન્દ્ર, (૩૭) ગીતરતીન્દ્ર, (૩૮) ગીતયન, (૩૯) પૂર્ણભદ્રન્દ્ર, (૪૦) માણિભદ્ર, (૪૧) ભીમેન્દ્ર, (૪૨) મહાભીમેન્ટ, (૪૩) સુરૂપેન્દ્ર, (૪૪) પ્રતિરૂપેન્દ્ર, (૪૫) કાલેન્દ્ર, (૪૬) મહાકાલેન્દ્ર, (૪૭) સંનિહિતેન્દ્ર, (૪૮) સામાનેન્દ્ર, (૪૯) ધાતા ઈન્દ્ર, (૫૦) વિધાતા ઈન્દ્ર, (૫૧) ક્વીન્દ્ર, (૫૨) ઋષિ પાલેન્ડ, (૫૩) ઈશ્વરેન્દ્ર, (૫૪) મહેશ્વરેન્દ્ર, (૫૫) સુવત્સ ઈન્દ્ર, (૫૬) વિશાલે, (૫૭) હાસ્યન્દ્ર, (૫૮) હાસ્યરતીન્દ્ર, (૫૯) વેતેન્દ્ર, (૧૦) મહાતેજ, (૬૧) પતંગેન્દ્ર (૬૨) પતંગપતીન્દ્ર (૬૩) ચન્દ્ર, (૬૪) સૂર્ય.
–ત્રિદિશા પુWરિત્ર, ચતુર્થ-ર્વ. * વીસ યક્ષિણીઓનાં નામ: (૧) (ચક્રેશ્વરી) અપ્રતિચક્રા, (૨) અજિતબલા, (૩) દુરિતરિ, (૪) કાલિકા, (૫) મહાકાલી, (ક) અશ્રુતા, (૭) શાંતા, (૮) ભૃકુટિ, (૯) સુતારા, (૧૦) અશોક (૧૧) માનવી, (૧૨) ચંડા, (૧૩) વિદિતા, (૧) અંકુશા, (૧૫) કન્દપ, (૧૬) નિર્વાણી, (૧૭) બલાદેવી, (૧૮) ધારિણી, (૧૯) વૈરોટયા (ચરણપ્રિયા), (૨૦) નરદત્તા, (૨૧) માંધારી, (૨૨) કૂષ્માંડી (અંબિકા), (૨૩) પદ્માવતી, (૨૪) સિદ્ધાયિકા.
* વીસ યક્ષોનાં નામ ઃ (૧) ગેમુખ, (૨) મહાયક્ષ, (૩) ત્રિમુખ, (૪) યક્ષેશ, (૫) તુંબર, (૬) કુસુમ, (૭) માતંગ, (૮) વિજય, (૯) અજિત, (૧૦) બ્રહ્મ, (૧૧) ઈશ્વર, (૧૨) કુમાર, (૧૩) પમુખ, (૧૪) પાતાલ, (૧૫) કિનર, (૧૬) ગરુડ, (૧૭) ગન્ધર્વ, (૧૮) યક્ષેન્દ્ર, (૧૯) કુબેર (૨૦) વરુણ, (૨૧) ભૃકુટિ, (૨૨) ગામેધ, (૨૩) પાર્થ, (૨૪) માતંગ (બ્રહ્મયક્ષ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org