________________
ध्यानविचार - सविवेचन
[ ૮૭
ઉપશમ-શ્રેણિમાં માહનીયની પ્રકૃતિના ઉદયને શાન્ત કરવામાં આવે છે, પણ એની સત્તા તા કાયમ રહે છે. પણ તે સત્તા માત્ર અંતર્મુહૂત સુધી પેાતાનુ ખળ, ફળ વગેરે દેખાડી નથી શકતી. જ્યારે ક્ષપક-શ્રેણિમાં તા મેાહનીય આદિ કર્માંની પ્રકૃતિના મૂળથી નાશ કરવામાં આવે છે, તેમની સત્તા જ ઉખેડી દેવામાં આવે છે; જેથી તેમના ફીને ઉદય થવાના ભય જ રહેતા નથી. આ કારણથી જ ક્ષપક-શ્રણિમાં પતનની
સ'ભાવના નથી.
ક્ષપક-શ્રેણિમાં જે જે પ્રકૃતિના ક્ષય પ્રમાણે છે ઃ
યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણ વડે સૌથી પ્રથમ અનંતાનુબ’શ્રી ચારે કષાયેના સમકાળે ક્ષય કરે છે.
ક્ષય
પછી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ-એદન-મેાહનીય-ત્રિકના ક્રમશઃ કરે છે. કાઇક ખદ્ધાસુ જીવ ઉપરાક્ત દન સપ્તકના ક્ષય કરી અટકી જાય છે. આગળ ચારિત્ર–માહનીયના ક્ષય કરવા માટે પ્રયત્ન નથી કરતા; પરંતુ અમદ્ધાયુ જીવ તે શ્રેણિને સમાપ્ત કરીને કેવળજ્ઞાન અને અનુક્રમે મેાક્ષને પ્રાપ્ત કરે છે.
થાય છે, તેનાં નામ અને ક્રમ આ
સમગ્ર પ્રણિને સમાપ્ત કરનાર ક્ષકને ત્રણ આયુષ્ય (દેવ-નારક–તિય "ચાયુ) ના અભાવ, સ્વત: હોય છે અને પૂર્વોક્ત અનંતાનુબંધી અને દન-ત્રિકના ક્ષય ચેાથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણ-સ્થાનક સુધી અવશ્ય કરી દે છે.
ત્યાર પછી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એ આઠ કષાયને ક્ષય કરવાને પ્રારભ કરે છે. ત્યાર બાદ તેને પૂર્ણ ક્ષય ન થાય તે પહેલાં એટલે વચગાળામાં એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિય-એ ચાર જાતિ, થી-િત્રિક, ઉદ્યોત, તિય‘'ચ-દ્વિક, નરક–દ્વિક, સ્થાવર, સુક્ષ્મ, સાધારણ અને આતપ એ સેાળ કમ -પ્રકૃતિઓના ક્ષય કરે છે. ત્યાર પછી અવશેષ આઠ કષાયાને ખપાવે છે. અતર્મુહૃત કાળમાં જ આ સર્વ પ્રકૃતિના ક્ષય
કરે છે.
—
Jain Education International
તે પછી નપુંસકવેદના અને પછી સ્ત્રીવેદને ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્ય-ષટ્કના, પુવેદ્યના અને સ‘જ્વલન ક્રોધ-માન-માયાના નવમા ગુણુ-સ્થાનક સુધી અંત કરે છે અને તે પછી દશમા શુઠાણે સજ્વલન લાભના ક્ષય કરે છે અને ખારમે ગુઢાણે નિદ્રા-દ્વિક, અંતરાય-૫ચક તેમજ નવ આવરણાને ક્ષય કરે છે એટલે ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મામાં પૂર્ણ પ્રકાશ ઝળહળી ઊઠે છે.
શેષ કમ-પ્રકૃતિને ક્ષય ચૌદમા ગુણઠાણે શૈલેષીકરણ' દ્વારા કરીને આત્મા, પરમ-પદને પ્રાપ્ત કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org