________________
૬ ]
ध्यानविचार - सविवेचन
વિવેચન :–મત્ર-સાધનામાં કે પદસ્થ-ધ્યાનની સાધનામાં નાદાનુસંધાનનુ સ્થાન મૈાખરે છે. તેનું કારણ એ છે કે નાદાનુસધાનના અભ્યાસથી નિવિકલ્પ-દશાની પ્રાપ્તિ સરળતાપૂર્વક થાય છે.
આત્માની આમ`ન (પ્રાણ) શક્તિનું મૂળ પણ નાદ છે. એને જ ‘પરાવાક' પણ કહેવામાં આવે છે. એમાંથી જ સ્વરા અને વ્યંજનેની ઉત્પત્તિ થાય છે.
નાદ અને પ્રાણને સબધઃ
પ્રાણ અને મનના લય વિના સમાધિ સિદ્ધ થતી નથી. પ્રાણના લય પણ અવશ્ય થાય છે.
કહ્યુ પણ છે કે ઇન્દ્રિયાના સ્વામી મન છે, મનના સ્વામી પવન છે, પવનને સ્વામી લય છે અને લય નાદ સાપેક્ષ છે.”×
પ્રાણ ઉચ્ચારાત્મક છે એટલે કે ઉચ્ચાર એ તેના સ્વાભાવિક ધમ છે.
પ્રાણવૃત્તિ (વીય —શક્તિ)ના એ પ્રકાર છે: (૧) સામાન્ય એટલે સ્પદનાત્મક પ્રાણવૃત્તિ અને (૨) વિશિષ્ટ પ્રાણવૃત્તિ.
વિશિષ્ટ પ્રાણવૃત્તિ પાંચ પ્રકારે છે : (૧) પ્રાણ, (ર) અપાન, (૩) ઉદાન, (૪) વ્યાન અને (૫) સમાન.
સામાન્ય સ્પદનાત્મક પ્રાણવૃત્તિ (વીય-શક્તિ)માંથી જ વિશેષ પ્રાણવૃત્તિ ઉત્પન્ન
થાય છે.
આ પ્રાણાત્મક ઉચ્ચારણથી એક અવ્યકત–નિ નિરંતર સ્કુરાયમાન થાય છે, તેને જ નાદ કહે છે. આ રીતે પ્રાણ અને નાદના સંબંધ છે.
આ નાદ પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્વાભાવિક રીતે નિર'તર ચાલ્યા કરે છે એને કાઈ શકી શકતું નથી.
વાણી અને મનના ચિંતન-વ્યાપારમાં પણ પ્રાણ (વીર્ય) શક્તિના સહકાર અવશ્ય હાય છે.
શ્રુ' પણ છે કે-દશ્ય અને અદૃશ્ય પુદ્ગલાની વણાએથી આ જગત, કાળજથી પૂર્ણ ભરેલી દાખડીની જેમ ખીચાખીચ ભરેલું છે. એ પુદ્ગલ વણાએ એક, બે, ત્રણથી આરંભી સખ્યાતા, અસંખ્યાતા, અનંતા અને અનંતાન ́ત પ્રદેશવાળી છે. તેમાં અન તાન'ત પ્રદેશવાળી કેટલીક વગણા વણુ –પરિણામને ચેાગ્ય હાય છે, તે ભાષા–વગણાએ કહેવાય
Jain Education International
X इन्द्रियाणां मनो नाथो मनोनाथस्तु मारुतः । मारुतस्य लयो नाथः स लयो नादमाश्रितः ॥
For Private & Personal Use Only
ચોળતારાવહિ જો, ૨૨,
www.jainelibrary.org