________________
ध्यानविचार - सविवेचन
છે. એ વાએમાંથી વ–પરિણામને યાગ્ય અનતાન'ત પ્રદેશવાળા પુદ્દગલાને આ આત્મા ચેાગ’ નામના વી વડે ગ્રહણ કરે છે.”
આ ચાગવી તે આત્માનુ પરિણામ છે. અનાદિ કર્મ-સતાન-જનિત ભવપરંપરામાં આ આત્માને વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયાપશમથી પ્રાપ્ત થયેલ લબ્ધિ, તે આ યાગીય નું મૂળ કારણ છે.
એ યાગવીય રૂપ આત્મપરિણામ મન, વચન અને કાયાના સબધથી પ્રગટ થાય છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાત્ર અને ભવને લઈને વિચિત્રતા આવે છે. એ ચેાગવીય પુદ્ગલાનાં પરિણમન, આલખન અને ગ્રહણુ વગેરેનું સાધક છે.
આવા ચેાગવી વડે લેાકમાંથી વણુ–પરિણામ ચેાગ્ય અન'ત પ્રદેશાત્મક પુદ્ગલાને આ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે તે સ્થાનમાં તે તે વણુરૂપે પરિણમાવે છે, પરિણમાવીને તેનુ આલંબન લે છે, આલંબન લઈને તેનું વિસર્જન કરે છે, આને જ વાણી (શબ્દ) કહેવામાં આવે છે.
વાણીને સૃષ્ટિક્રમ અને નાદ :
ચારે પ્રકારની વાણીનું મૂળ પણ પ્રાણવૃત્તિરૂપ નાદ છે.
વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા-એ વાણીના ચાર પ્રકાર છે.
વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરાવાણીની ઉત્પત્તિ ઉત્ક્રમથી થાય છે અર્થાત્ ‘પરા'માંથી ‘પશ્યન્તી', ‘પશ્યન્તી'માંથી ‘મધ્યમા’ અને ‘મધ્યમા'માંથી વૈખરીમાં” જતાં અષ્ટવ અને તેમાંથી સર્વ માતૃકાએક ઉપન્ન થાય છે. વાણીને આ સૃષ્ટિ (સર્જન) ક્રમ છે.
બધા વર્ષાં અવિભક્તરૂપે નાદમાં વિદ્યમાન હોય છે. તેથી જ નાદને વર્ણાત્ત્પત્તિનુ મૂળ કારણ કહે છે અને કારણમાં કાર્યના ઉપચાર કરીને આ નાઇને જ વધુ પશુ કહેવામાં આવે છે.
સાધના-ક્રમ અને નાદ :
સાધના–ક્રમમાં શબ્દની સહારાત્મક ગતિ છે એટલે કે વૈખરીથી પરા તરફની ગતિ છે, ‘વૈખરી’માંથી ‘મધ્યમા’માં, ‘મધ્યમા’માંથી ‘પશ્યન્તી’માં અને ‘પશ્યન્તી’માંથી ‘પરા’માં પહોંચવુ પડે છે. વૈખરી’થી પરા’ તરફની ગતિને પ્રત્યાહાર પણ કહેવામાં આવે છે.
મુખથી ઉચ્ચારણ અને કાનથી શ્રવણ થઈ શકે, તે શબ્દની વૈખરી' અવસ્થા છે. શાબ્દ-જાપ વૈખરી દ્વારા થાય છે. મત્ર-સાધનાના પ્રારભ વૈખરીથી જ થાય છે. તેના * શ્રી વિહેમચન્દ્ર-શર્ાનુશાસન પૃષ્ઠ ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org