________________
[ ૪૦ ]
તથા ભવન પણ ઉચિત ન ગણાય; તેમ છતાં જિનની પૂર્વ અવસ્થાને લક્ષ્યમાં લઈને તથા આગમ સાથે અવિસંવાદી એવા ગુરુના ઉપદેશને આશ્રય લઇને, કરેલાના અનુકરણ તરીકે, બ્રહ્માના અતિશયરૂપ તથા નિરપાય(નિર્વિજ્ઞતા) મહાફળને પ્રાપ્ત કરાવનાર તથા અભ્યુદય કરનાર એવા અભિષેક વગેરે જો કરવામાં આવે છે, તે વિભૂષા કરવામાં(આભૂષણે ચડાવવામાં) પ્રદૂષ શા માટે ? [દિગબરા વગેરે જેએ વિભૂષાના વિરોધ કરે છે, તેમને ઉદ્દેશી વાદિ-વેતાલના એ પ્રશ્ન છે. ]
– જિન-ભવન, જિન–બિંબ જિન-પૂજા, જિનયાત્રા, જિન સ્નાત્ર વગેરે સંબંધમાં વિભ્રમ કરાવતાં, મિથ્યા પ્રરૂપણા કરનાર મનુષ્ય અપવ (મેાક્ષ)-માર્ગના ભંગ કરનાર થાય છે.
અભિષેક વગેરેના મહેસવને પ્રાપ્ત કરીને મનુષ્યો પરમદેવ અહતના ગુણ વિશેષને જાણનારા થાય છે.
---કેટલાક મનુષ્યા(વા) ચૈત્યાલય(અર્હદાયતન)નાં દઈનવર્ડ, કેટલાક વીતરાગ-બિંબનાં દઈનવર્ડ, કેટલાક પૂજાતિશયને જોવાથી, તથા કેટલાક મનુષ્યા આચાર્યા વગેરેએ કરેલા ઉપદેશથી મેધ પામે છે.
—જિન-ભવન, જિન–બિંબ અને જિન-પ્રતિશય સબંધમાં યથા ઉપદેશ આપવામાં યત્ન કરનાર, તી કર-નામગાત્ર ઉપાર્જન કરે છે. જગદ્ગુરુ અને ધન, રત્ન, સુવર્ણ, માળા, વસ્ત્ર, વિલેપન વગેરે અલકારા દ્વારા આદર ઉત્પન્ન કરનાર મનુષ્ય જન્મની પરંપરા પર વિજય પ્રાપ્ત કરે છે.
પાંચમા પમાંસ ધાન્ય, સર્વાં પુષ્પા, પાકા, શાકા, કળા, ધિ-પિંડા વગેરે દ્વારા બલિનુ વિધાન છે. ત્રિભુવનના અધિપતિ આગળ અલિના ૩ પુંજ કરવા ઉચિત છે ત્રિભુવનના અદ્વિતીયદીપ એવા જિનને મંગલ-પ્રદીપ દ્વારા નિધનક(સન્માન-મહત્ત્વ) કરવું ઉચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org