________________
[ ૩૯ ]
પછી ૧૪ મુખ્ય નદીને આહ્વાન કરવામાં આવે છે. (૧) ગંગા નદી, (૨) સિન્ધુ નદી, (૩-૪) રેસહિતા અને રાહિતાંશા, (૫-૬) હરિત્ અને હરિકાન્તા, (૭-૮) શીતા અને શીતાદકા, (૯-૧૦) નરકાન્તા અને નારીકાન્તા, (૧૧-૧૨) રૂપ્થકૂલા અને સુવર્ણફૂલા, તથા (૧૩-૧૪) રક્તા અને રક્તોદાએ ૧૪ નદીઓનું પરિચય-પૂર્વક સંસ્મરણુ છે.
ત્યાર પછી પદ્મ વગેરે મહાદેશમાં નિવાસ કરનારી ૬. દેવીઓને પદ્મોં સાથે જિનાભિષેક માટે જળ લાવવા માટે આમત્રણ છે. (૧) પદ્મહદમાં નિવાસ કરતી પદ્માદેવી શ્રીદેવી), (૨) મહાપદ્મ-હદમાં વાસ કરતી હીદૈવી, (૩) તિગિછિ-દુદમાં વસનારી કૃતિદેવી, (૪) કેસરિ હદઆલયવાળી કીર્તિદેવી, (૫) પૌંડરીક હદમાં વસનારી પૌંડરીકિણી (બુદ્ધિદૈવી) અને (૬) મહાપૌડરીક હદમાં વાસ કરનારી લક્ષ્મીદેવી-એ ૬ દેવીએાને આહ્વાન-આમત્રણ કરેલ છે.
ત્યાર પછી જિનાભિષેક(તીર્થં-જલ) માટે પ્રભાસ, વરદામ, માગધ વગેરે તીર્થાંના અધિપતિઓને આહ્વાન કર્યું છે.
પ્રશસ્ત નદીએ, સમુદ્રો અને તીર્થાનાં જળની ઘેાણા દ્વારા પૂર્વના અભિષેકને સ્મરણ કરતાં જિન-સ્નાત્ર-વિધિ કરવા માટે ઉપદેશ કર્યો છે.
ચેાથા પમાં—જિનને કરાતાં સૌષધિ-સ્નાનનુ વર્ણોન છે. ૐ કુમ—ચદનાદિ સૌગં ધિક સ્નાત્ર–પ્રસ ંગે મજ્જન-જલા ઉલ્લેખ છે. હું કુમથી મને હર, ચન્દનથી ચર્ચિત શોભતી જિન-પ્રતિમાનું, કસ્તૂરિકામદપટ્ટથી દીપતા જિનના મુખારવિન્દનુ, તથા જિનના લલાટ પર ચુન્દન, સિદ્ધાર્થક અને ગારોચનાથી કરાતા તિલકનુ વર્ષોંન છે અલ કારમાં આદરવાળા ભવ્યે ભવ-દુઃખ-સાગર તરે છે-તેમ સુચવી મહત્ત્વનુ વિશેષ સ્પષ્ટીકરણ કર્યુ છે કે
—સંગના ત્યાગ કરનાર, પવિત્ર ગાત્રવાળા, એવા વીતરાગને સ્નાનકથા પણ વિરુદ્ધ ગણાય, તેમને અભિષેક, ગન્ધ, ધૂપ, માથ્ય(પુષ્પ) વગેરે
For Private & Personal Use Only
مل
રામન
Jain Education International
www.jainelibrary.org