________________
[૩૮] છે અહંદભિષેકનું ફળ સુખ, સંપત્તિ અને શિવ મોક્ષ) જણાવ્યું છે. જિનેશ્વરના જન્મ પ્રસંગે મેરુ પર્વત ઉપર દેવો દ્વારા કરાતા તેમના અભિષેકનું સ્મરણ કરવામાં આવ્યું છે, તે સમયે ભક્ત દેવોના ઉત્સાહનું વર્ણન કર્યું છે, રક્ષા માટે અને વિરોધને રોકવા માટે એ અભિષેક કરવામાં આવે છે." આદિદેવના જન્મ-સમયે કનકાદિ(મેરુપર્વત)ના શિખર ઉપર અને તેમના રાજાધિરાજ્ય–પ્રસંગે ભૂ-મંડલ ઉપર સુરેન્દ્રો અને અસુરેન્દ્રોએ કરેલા અભિષેકનું સંસ્મરણ કરી બુદ્ધિમાન મનુષ્ય વડે તેનું અનુકરણ કરવામાં આવે છે. “મહાજન જે માગે ગયા, તે જ માર્ગ ” તેમ સુચન કર્યું છે. '
બીજા પર્વમાં સારી વેદીમાં જિનબિંબને સ્થાપન કરવાની સૂચના છે. જિન-સ્નાત્રમાં અધિકારી તે શ્રાવક ગણાય છે, જેણે નાન કરી, અનુલેપન કરી, વેત(ઉજજવલ) વસ્ત્ર ધારણ કરેલ હોય. તે સુગંધિ ધૂપ આપી, ઘંટા-નાદથી ઘેપણ કરે, તે પછી જિન-સ્નાત્રમાં સાંનિધ્ય કરવા સુરો, અસુરો વગેરેને આહ્વાન કરે. (1) શુક્ર, (૨) અગ્નિ, (૩) યમ, (૪) નિઋતિ, (૫) વરુણ, (૬) વાયુ, (૭) કુબેર, (૮) ઈશાન, (૯) નાગો અને (૧૦) બ્રહ્માએ દશ દિપાલને આહવાન કરવાનાં પદ્યો જણાવ્યાં છે. એવી રીતે દિકપાલે ના કીર્તન દ્વારા રક્ષા કરતાં નિર્વિપક્ષ થઈ નિર્વિદને જિનાભિષેક-મંગલ કરે.
ત્રીજા પર્વમાં– અલંકારેથી રહિત સહજ સ્વરૂપે સુન્દર જિન– બિબ કેવું શોભે છે ? તેનું વર્ણન કર્યા પછી ધૂપ ધૂમાવલીનું વર્ણન છે. અભિષેક કરતાં જિનેશ્વર બિલ)ના ઉણપ દેશ(મસ્તકના ઉચ્ચ મધ્યભાગ) ઉપર પુષ્પ ચડાવવાનું સૂચન છે સુમનનું અને ભગવંતને કરેલ અભિષેકના જલની શોભાનું વર્ણન છે. વિવિધ સ્નાત્રોની વચ્ચે સુગંધી છૂપને ઉલેખ છે. અભિષેક સંબંધી (૧) ઘી, (૨) દૂધ, (૩) દહિં અને (૪) પધારા-જલ–ધારાનું વર્ણન છે.
પછી મનોહર ચીનાઈ વસ્ત્રના છેડાએથી ઘસીને ઉભાજિત કરવામાં આવેલા જિનબિંબનું વર્ણન છે. લીર-સાગરનાં જળનું સ્મરણ કયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org