________________
[૨૧] શ્રાદ્ધવિધિની ૬૭૬૧ કલેક–પ્રમાણુ વનિનો રચના-સમય રત્નશેખર સરિએ ત્યાં વિ. સં. ૧૫૦૬ જણાવેલ છે – " एषां श्रीसुगुरूणां प्रसादतः षट्-ख-तिथि-मिते १५०६ वर्षे । श्राद्धविधिसूत्र-वृत्ति, व्यधित श्रीरत्नशेखरः सूरिः ।।"
–દે. લા. જૈન પુ. ફંડના ગ્રં. ૧ ૬ તરીકે વિ. સં. ૨૦૧૬માં પ્રકાશિત એ શ્રાદ્ધવિધિ પ્રકરણના દ્વિતીય સંસ્કરણના પૃ. ૧૩૦માં વાદિવેતાલ વિશેષણ(બિરુદ) સાથે શ્રી શાન્તિસૂરિને ઉલેખ કર્યો છે કે“વાદુટિવેતા–શ્રીપતિપૂર:–
"आस्नात्र-परिसमाप्ते[र शून्यमुष्णीषदेशमीशस्य ।
सान्तर्धानान्धारापातं पुष्पोत्तमैः कुर्यात् ॥" –આ ગાથા, અહિં પ્રકાશિત અહંદભિષેક-વિધિ પૃ. ૬૮માં પર્વ ૩ માંની ગાથા ૪ તરીકે સહજ પાઠાન્તર સાથે જોઈ શકાય છે.
–એ જ પ્રમાણે શ્રાદ્ધવિધિ પ્રકરણના પૃ. ૧૨૯માં નામ-નિર્દેશ વિના ઉદ્દધૃત કરેલું પદ્ય –
મુકતાવાદવિરાર-સાર-સૌમ્ય-રાતિ મનાયમ્ |
सहज निजरूप-निर्जितजगत्त्रयं पातु जिनबिम्बम् ॥" અહિ પ્રકાશિત અહંદભિષેક-વિધિ પૃ. ૬૬માં, પર્વ ૩જાનું પ્રથમ પદ્ય જોઈ શકાય છે.
તથા શ્રાવિધિ પૃ. ૧૩માં નામ-નિર્દેશ વિના પ્રકાશિત ગાથા “જમિયતોયધારા, પર ધ્યાન-માસ્ટાર્ચ 1 भव-भवन-भित्तिभागान, भूयोऽपि भिनत्तु भागवती ॥"
અહિ પ્રકાશિત અહંદભિષેકવિધિ પૃ. ૭માં, પર્વ જાની ગા. ૧૨મી “મમિક્રોધારા” તરીકે જોઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org