SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ ] કવિ અમચંદ્રસૂરિએ પણ અનેક સમસ્યા-પૂર્તિ કરી પેાતાની વિશિષ્ટ પ્રતિભાવાળી શીઘ્રકવિત્વ-શક્તિના સરસ પરિચય કરાવ્યેા હતેા. વિ.સં. ૧૭૦૬ માં દેવેન્દ્રસૂરિ અને વિજયચંદ્રસૂરિની દેશનાથી પ્રેરાઈ વાદેવતા—ભાંડાગાર માટે આગમાદિ પુસ્તકો લખાવનારાઓમાં આ ધવલક નગરના શ્રાવકાનાં પણ નામેા મળે છે. ( વિશેષ માટે જુએ પાટણ—જૈન ભ. ગ્રંથસૂચા ગા. એ. સિ. નં. ૭૬, પૃ. પર ) ચંદ્રકલ-ચંદ્ર શ્રીશાંતિસૂરિએ રચેલી ધ રત્ન-લઘુવૃત્તિવાળી પ્રકરણ – પુરિતકા સ. ૧૩૦૯માં આ જ ધવલકમાં છે. સહજલે લખાવી હતી. તે ઉલ્લેખ અમે જેસલમેર-ભાં. ગ્રન્થસૂચી( પૃ. પર માં, ગા. એ. સિ નં. ૨૧ )માં દર્શાવેલ છે. વિ. સ. ૧૩૪૯ માં જયરાશિને તત્ત્વાપપ્લવ આ જ ધવલકમાં લખાયેા હતેા ( વિશેત્ર માટે જીએ પાટણ-જૈન ભ. ગ્રન્થસૂચી ગા. આ. સિ. નં. ૭૬, પૃ. ૧૬૫) 二 અલાવદીનના આક્રમણથી ગુજરાતનાં મુખ્ય નગરો પર અસર થઇ હતી, તેમાં આ ધાળકાના પણ સમાવેશ થાય છે. તેનુ સૂચન વિ પદ્મનાભે વિ. સં. ૧૫૧૨ માં રચેલા કાન્હડદે—પ્રબંધમાં કર્યુ છે. ( · તેજપાલના વિજય 'ના પ્રાસ્તાવિક પૃ. ૩૬-૩૭ માં મે એ કડી ૬૬-૬૮ દર્શાવી છે. ) ~ આચાય જીવદેવ કુચા ? ગૂજરાતનું પ્રાચીન ઐતિહાસિક મહાસ્થાન વાયટ વાયુદેવતાના સ્થાન તરીકે પ્રસિદ્ધ છે-જે, ડીસા(બનાસકાંઠા) પાસે આવેલ છે, એ નગરમાં વસતા બ્રાહ્મણેા અને વિષ્ણુકાની જ્ઞાતિ એ નગરના નામે વાયઢ–વાયટીય ( વાયડા ) નામથી જાણીતી છે, એ જ રીતે ત્યાંથી પ્રકટ થયેલા જૈનમુનિએ ! અણુ-ગચ્છ ‘ વાયટીય ’ નામથી પ્રસિદ્ધ છે. એ ગ્રહમાં પરકાય–પ્રવેશ આદિ વિદ્યામાં કુશલ મહાન પ્રભાવક ચમત્કારી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy