________________
અહંદભિષેક-વિધિ
[८५] (ગૂ. અ.) હિમવત્ નામના કુલપર્વત ઉપર રહેલ મહાપદ્મ નામના મહાહદમાં નિવાસ કરનારી હી નામની દેવી, ઉત્પન્ન થયેલા આદરથી, સુબ્રમ(ભય) છેદનાર જિનને સ્નાન કરાવતી छती-मात्माने पवित्र ४२. २४
[गाथा] देवी 'तवोपनयतामभिषेकजल दल विभूतीनाम् । पद्म-पराग-पिशङ्गं, तिगिछि-निवास-दुललिता ॥२५
[पं.] हे भगवन् ! तव विधृतिसंज्ञा देवी अभिषेकजलम् उपनयतां ढौकयतु । तद् विशिनष्टि- दलं विभूतीनां कारणं संपदाम्। पद्मस्य परागः किंजल्कस्तेन २पिशङ्गं कपिलम् । किंभूता ? तिगिछिर्नाम निषधकुलपर्वतोपरि महाह्रदस्तत्र यो निवासस्तेन दुर्ललितेति ॥ [ २५ ॥]
(ગૂ. અ.) હે ભગવન્! નિષધ નામના કુલપર્વત ઉપર રહેલા તિગિછિ–નામના મહાહદમાં નિવાસ–વિલાસ કરનારી વૃતિ નામની દેવી, વિભૂતિઓ(સંપદાઓ)ના કારણરૂપ, પદ્યોના પરાગથી રંગબેરંગી વિચિત્ર એવું અભિષેક–જલ તમારા માટે લાવે. ૨૫
__ [ गाथा ] स्फटकेसरेण कम्पित-कमलेन जिनाभिषेचने देव्याः । भाति भव-द्विप-भङ्गः, केसरिणा' केसरि-लयायाः॥२६
१ ता. तथो । २ ता. पिसंगं । ३ ता. केसरिणां ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org