________________
[ ૮૨]
વાદિવેતાલ-વિરચિત (ગૂ. અ.) હે ભગવન્! નરકાંતા અને નારીકાંતા[કિમપર્વત ઉપર રહેલા પુંડરીક નામના હદથી ઉત્પન્ન થયેલી, તથા રમ્યકની મધ્યમાં થઈને, પૂર્વદિશાના નદીનાથ(સમુદ્ર)ને અલંકૃત કરનારી નરકાંતા નામની નદી, તથા નીલપર્વત ઉપર રહેલા કેસરી નામના હદથી નીકળેલી, પશ્ચિમદિશાના નદીનાથ(સમુદ્રની સમીપ જતી નારીકાંતા નામની નદી] એ બંને નદીઓ, કલાવૃક્ષોનાં કુસુમેના રજ:–સમૂહથી સહજ રક્ત થયેલાં સલિલવડે તમારા મજન(સ્નાત્ર-અભિષેક)-મહત્સવને આરંભ કરે. ૨૦
[રાત્રિની ] प्राप्ते पुनीतां प्रविहाटयन्त्यौ, ललाम हैरण्यवतोऽवकाशम् । लोकैक भर्तुर्भवतोऽभिषेकं, प्रत्यादृते रूप्य-सुवर्ण-कूले ॥२१
[पं. ] प्राप्ते आगते पुनीतां प्रविहाटयन्त्यौ विभागेन જુરી કર હજુવર્ણ-તૂરા “ફૂઢાદર: પ્રશમમિanતે ' I [ ૨૨ ]
(ગૂ. અ.) લેકના અદ્વિતીય સ્વામી એવા આપના અભિષેક પ્રત્યે આદરવાળી રૂચ્ચિકૂલા અને સુવર્ણકૂલા નામની બે નદીઓ હૈરણ્યવના તિલકરૂપ શિખરને જૂદાં પાડતી છતી આવી પહોંચી છે; તે બંને પાવન કરે. ૨૧
[Tથા ] अर्हदभिषेकपूतं, दूरीकृत-दुःखसम्भवाकूतम् । हरतु कलिकाल-कलिल, रक्ता-रक्तोदयोः सलिलम् ॥२२ ૨ તા. જાસ | ૨ તા. મજું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org