________________
અહંદભિષેક-વિધિ
[८१] વિજયે પર વિક્રમ કરતું-જતું, અહં( જિન)ના સ્નાત્ર માટે તત્પર થયેલું શીતા અને શીતદા નદીઓનું જળ રક્ષા કરે. [સંદરકંદ જુદે જ લેવાય છે. કહેવાને એ આશય છે કે-નીલપર્વતના ઉપર રહેલા કેસરી નામના હદથી નીકળેલી અને મંદર-કંદ શીલાથી
ખલિત તરંગવાળી, ઉત્તરકુરુની મધ્યમાં થઈને પૂર્વ સમુદ્રને અનુસરતી શીતા નામની નદી છે, તથા નિષધપર્વત ઉપરના તિગિછિ નામના પ્રધાન હદમાંથી ઉત્પન્ન થયેલી, મંદર–કંદ સમીપ દક્ષિણભાગ દ્વારા, દેવકુરુ અને પશ્ચિમવિદેહ વિજયની મધ્યમાં થઈને પશ્ચિમસમુદ્ર તરફ જતી શીતાદા નામની નદી છે.] ૧૯
[गाथा] कुरुतां कल्पमहीरुह-कुसुम-रजः पटल-पाटलैः सलिलैः । नर-नारी-कान्ते तक, मज्जनक-महोत्सवारम्भम् ॥ २०
[पं.] प्राप्ते पुनीतामित्यादि, कुरुतां कल्पमहीरुहेत्याद्यनयोरेवं पाठे सति नदी-व्यत्ययः । हैरण्यवतनद्यौ रम्यकक्षेत्रेऽभिहिते, रम्यकनद्यौ च हैरण्यवत इति तस्माये(दे)वं पाठक्रमो द्रष्टव्यः । हे भगवन् ! तव मन्जनकमहोत्सवारम्भं कुरुतां विदधताम् । कैः ? सलिलैः । किम्भूतैः ? कल्पमहीरुहस्य कल्पपादपस्य यानि कुसुमानि तेषां रजस्तस्य पटलं तेन पाटलैरीषद्रक्तैः । के ? रुक्मिपर्वतोपरि-पुण्डरीकह्रदोद्भूता रम्यकमध्येनैन्द्रीदिगापगानाथमलङ्कृतवती नरकान्ताऽऽख्या 'आपगा। तथा नीलनगोपरि केश(स)र्याख्यहदात् प्रस्थिता वारुणी दिग्निम्नगा पत्युपकण्ठसेविनी नारीकान्ताऽऽख्या नदी। एते द्वे अपि नर-नारी-कान्ते । ‘कान्तशब्दः प्रत्येकमभिसम्बन्धनीयः' इति ॥ [२०॥]
१ ता. अपगा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org