________________
અહભિષેક-વિધિ
[१७] पादपलता, यथाऽभिप्रेतफलनिष्पादकत्वात् । निर्वाणस्य मोक्षस्य रथ्या मार्गः। परा प्रधाना, अथवा अपरा सम्यक्त्व-ज्ञान-चारित्राद्भावना तु 'चुक्को भवेय दध्वप्तणुजुत्तो त्ति' वचनादिति । सौरभ्यातिशयादवाप्तः प्राप्तो महिमा महत्त्वं यया सा तथा । 'दादुभ्यभ्यामन्यतरस्याम' इति डाप् । प्रत्तानि प्रकर्षेण दत्तान्यशेषसुखानि यया सा तथा । सुखेनैवास्तं क्षिप्तं कलिलं पापं यया, अथवा शोभनानि खानि इन्द्रियाणि यस्याम, मन:-प्रसादकत्वात , शोभनं वा खं यस्याः, सौरभ्यापादनात्, सुखस्य हेतुत्वाद् वा सुखम् । प्रदीपार्थ मल्लिका-प्रदीप इति ।। [२]
. (पू. २५.) स्वामी ! श्याम( भलिन) सेवी ५९४ [सुगधी ધૂપની] ધૂમાવલી, તમારા પ્રભાવથી ભવ્યને ભવસાગરથી તરવામાં નૌકા (ડી) જેવી છે, લમીઓના ઉત્પત્તિ–સ્થાન જેવી છે, અભીષ્ટ ફળ–નિષાદક હોવાથી તે સદા સફલ આપવામાં કલ્પવૃક્ષની લતા જેવા છે, નિવણના પરમમાર્ગ જેવી છે, સુગંધસુવાસના અતિશયથી મહિમા પામેલી છે, સમસ્ત સુખને આપનારી તથા સુવડે પાપને નાશ કરનારી છે અથવા મનને પ્રસન્ન કરનાર હોવાથી, સુગંધ ફેલાવનાર હોવાથી, અથવા સુખના હેતુભૂત હોવાથી ઇંદ્રને પણ સુપ્રશસ્ત બનાવનારી છે. ૨.
[वसन्ततिलकम् ] किं लोकनाथ ! भवतोऽतिमहार्थ(घ)तैषा ?,
किं वा स्वकार्यकुशलत्यमिदं जनानाम् ? । किं वाऽद्भुतः सुमनसां गुण एष कश्चिद्,
उष्णीषदेशभिरुह्य विभान्ति येन ॥३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org