SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અભિષેક-વિધિ [ ૬૫] वीतविघ्नश्च विगत-प्रत्यूहश्च स तथाभूतः सन् कुरु। कानि ? अभिषेकमङ्गलानि । किम्भूतानि ? विजित जगद् विभूत्या यैस्तानि तथा । कुतः ? सकला याः समृद्धयस्तासां सन्निधानादित्यर्थः [ ૬ I ] રૂતિ વાતા–ાન્ચે દ્વિતીયં પૂર્વ સમાતY [ ૨ | ] (ગૂ. અ. ) [ હે જિનાભિષેક કરનાર!] એ પ્રમાણે (એવી રીતે) દિશાઓના અધિપતિઓ( દિકુપાલો)નાં કીર્તન (પ્રત્યેકના નામ-ગ્રહણ) વડે થયેલી અભિરક્ષા વડે જેને સમસ્ત વિપક્ષે (વિરુદ્ધ પક્ષવાળા- વિધીએ) વિનષ્ટ થયા છે અને વિદને વિનાશ પામ્યાં છે-એ નિર્વિપક્ષ અને નિર્વિન થઈને તું સકળ સમૃદ્ધિએના સાંનિધ્યથી, જગત્ પર વિજય કરનારાં (અપાવનારાં) એવાં અભિષેક-મંગલોને કર. ૧૬. –એ પ્રમાણે વાદિવેતાલના પર્વમાં (જિનાભિષેકમાં) બીજું પર્વ સમાપ્ત થયું. [૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy