________________
[૫૮]
વાદિવેતાલ–વિરચિત किम् ? जगजातालोकम् उत्पन्नोद्योतं जनयसि विदधासि हे વત્ર ! મુવકૈસ્રોવર! I [૭ ]
[ ગૂ. અ. ] હે ત્રયી-કાન્ત ! (ત્ર, યજુ: અને રામ નામના વેદની ત્રયીના કાંત ! અથવા દક્ષિણાગ્નિ, ગાઈપત્ય અને આહવનીય એ ત્રિભાગ-ત્રયીના કાંત!), જગના નેત્રરૂપ હે અગ્નિ ! તમે અત્યંત ફેલાયેલ અંધકાર–રાશિને નાશ કરી જગતને વિશદ તથા પ્રકાશિત કરે છે; થઈ રહેલા આ સ્નાત્રના સમયે તમારા સાંનિધ્યથી મારું મન પ્રસન્ન થાય છે અને મારી વાણી પણ સફળ થાય છે. ૭.
[ મનુષ્ય ] प्रत्यूहसमूहापोहशक्तिरर्हत्मभावसिद्धैव । समवर्तिनिह रक्षाकर्मणि विनियोग एव तव ।।[८।।
[ . ] છે સમવર્તન! ચમ! તવેદ જ્ઞમામ ક્ષાकर्मणि विनियोग एव केवलम , तेनाहूयसे, न तु भवतः किञ्चिदत्र कर्तव्यमस्ति । यतोऽहंत-प्रतापे(भावे)नैव सिद्धा प्रत्यूहानां विध्नानां समूहस्तस्यापोहो निराकरणं, तत्र शक्तिः सामर्थ्यम् I [ ૮ ]
- [ ગૂ.અ.) હે સમવતિન! હે યમ! આ જન્માભિષેક–પ્રસંગે, રક્ષાકર્મમાં તમારે વિનિગ છે જ, તેથી તમને આહ્વાન કરવામાં આવે છે, પરંતુ અહિં તમારું કંઈ કર્તવ્ય નથી, કારણ કે વિનોના સમૂહને દૂર કરવાની શક્તિ તે અહંત(જિન)ના પ્રભાવથી સિદ્ધ જ છે. ૮.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org