________________
પપ
* ઉવસગ્ગહર – સ્તોત્ર
ઉવસગ્ગહરમાં ભક્તિથી ભરેલા હૃદયથી આંતરસૂઝવાળી બેધિની માગણી કરવામાં આવી છે. મને એમ કહે છે કે તે મળશે જ એટલે માગણી કરી છે.
સંભવ છે કે મૂળ વિવરણમાં ટીકાઓમાં દર્શાવ્યા સિવાયની વાત ઉમેરવી આપને યોગ્ય ન જણાય તે આવું સઘળું ટિપ્પણીમાં લેવામાં શો
“ઉવસગ્ગહર”—તેત્રમાં શરીરના બે અવયે દર્શાવ્યા છે તે સહેતુક હેવા સંભવ છે. એક અવયવ કંઠ અને બીજે હૃદય. કંઠ તે વૈખરીને સૂચક છે અને હૃદય તે મધ્યમાને સૂચક છે. મધ્યમાં વાણીનું ઉપાદાન બુદ્ધિ છે તે અંતઃસંકલ્પમાન કમવાળી અને જેના વર્ષોના રૂપની અભિવ્યક્તિ શ્રોત્રથી ગ્રાહ્ય નથી તેવી હોય છે.
મંત્રરાજરહસ્યમાં જપના જે પાંચ પ્રકાર છે તેમાં “શબ્દ” અને મન” કંઠમાં સમજવા અને “સાથ હૃદયમાં સમજ –એવી મારી માન્યતા છે. “યેગશાસ્ત્ર” અષ્ટમ-પ્રકાશ વિવરણ, પૃષ્ઠ ૧૭૬ ઉપર નીચે પ્રમાણે લખાયું છે –
જપની વૈખરી અવસ્થામાં કંઠમાં ક્રિયા રહે છે, તે પછી અધિક અભ્યાસથી મધ્યમા વાણીને ઉદય થાય છે, તેથી કંઠ નિરુદ્ધ થાય છે અને સુષુમણું નાડીનું નીચેનું દ્વાર કમશઃ ખુલ્લું થતું જાય છે.
મધ્યમાવાગત જપ “અજપાજપ પણ કહેવાય છે.
ઉવસગ્ગહર” વિષે વિચારતાં મને નીચે પ્રમાણે વિચાર આવ્યું છે - અવસ્થા માર્ગ | ગ ] ગ્રથિ | આયતન | સ્થાન
જાગ્રત ક્રિયા મંત્ર | રુદ્ર સુષુમિ જ્ઞાન | લય બ્રહ્મ
વાફ મન
કંઠથી ભ્રમર સુધી | નાભિ
સ્વપ્ન | ભક્તિ | હઠ | વિષ્ણુ | પ્રાણ
હૃદય
ઉવસગ્ગહરં–તેત્રમાં ત્રણ માર્ગ દર્શાવ્યા છે અને બે સ્થાન પણ દર્શાવ્યાં છે પણ નાભિ વચ્ચે ધારી લેવાનું છે. અજપાજપ હૃદયમાં જ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org