________________
ઉવસગ્ગહરં –સ્તોત્ર
પ
અથવા કોઈ સ્વરૂપે તેને ઉત્પન્ન કરે છે અને તેની સાથે ત્રણેય પ્રકારના અનુભવ કરી શકે છે. આને અર્થ એ થયે કે આરાધક જયારે મહાભાવમાં લીન થાય ત્યારે પિતાને માનસશિવ ઉત્પન્ન કરે છે અને તેને ભક્તરૂપે તે જુએ છે, સાંભળે છે અને સ્પર્શે છે. પિતે જ પિતાને જુએ છે, સાંભળે છે અને સ્પર્શે છે. આ split Personality મિ. ભટ્ટના ગ્રન્થમાં સમજાવી છે. Mr. Arthur Avalon પણ તેમજ માને છે, પણ તેણે તે સમજાવી નથી અને split Personality શબ્દને પ્રગ કર્યો નથી. આ પ્રકારે માનસશિવની આરાધનાથી તે શિવ જે આશીર્વાદ આપે તે પણ ફળે છે. આપણે આવું જ માનીએ છીએ પણ સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી. અહ, આરાધના વખતે ૩૬ ૩૪ કહીએ છીએ તે તે કેને? રવિ મઘ બ્રિધિ મા એ શબ્દો હું કહું છું તે અર્થમાં જે ન હોય તે નિરર્થક થાય છે.
આ વિષય ગહન વિચારણું માગે છે અને મને ખાત્રી છે કે જોઈતા આધારે ક્રમે ક્રમે મળી રહેશે.
બીજુ-રનધાન રિધાન તે શબ્દોમાંથી સંનિધાનની વ્યાખ્યા સંનિધિને બરાબર સમજીએ તે તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે
swaધાનેનોસ્થિતિ નિધિ” [એટલે કે હાજરાહજૂર].
(શિવ પરિભાષા, પૃષ્ઠ ૨૦) કેવળ વિચારણા રજૂ કરી છે.
લેખ+ વાંચ્યો. ઘણે સારો છે. તેમાં જે Making melody to the Lord with the heart-એમ જણાવ્યું છે તે આપણું મિનિr દિયા છે.
તેમાં empathy નામને ન શબ્દ બનાવીને વાપર્યો છે તેનો અર્થ મૈત્રી થાય. ખરે શબ્દ sympathy છે, પણ તેને અર્થ સાધારણ રીતે દુ:ખીની દયા થાય છે, પણ જ્યારે સહચારને ભાવ કેવળ શુદ્ધભાવ જ દર્શાવવો હોય તેને માટે ન શબ્દ coin કરીને વાપર્યો છે.
* Refer: “'Yogic powers and God Realisation," Page: 77. + આ લેખ પ્રાપ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org