________________
ઉવસગ્ગહર – સ્તોત્ર
નામથી ઘણાના ઉપસર્ગ ટળ્યા છે, આજે પણ ટળે છે, તેથી તેમનું નામ આદેય બન્યું છે અને પુરુષાદાનીય ઉપમાથી પ્રસિદ્ધિ પામ્યું છે, એટલે વિવેચનમાં જ્યાં જયાં સર્વ તીર્થકરે કરતાં અધિકતાનું સ્થાપન થયું હેય ત્યાં તેના સ્થાને ઉપરને હેતુ આગળ કર ઠીક છે.
ર
તમારું સ્વાથ્ય સુધારા પર જાણી આનંદ. “ઉવસગ્ગહર' માટે સારે પ્રયત્ન થયો છે. પ્રિયંકર નૃપની કથા પણ ટૂંકમાં સારી આવી છે. તેવી જ રીતે પાર્શ્વનાથ ભગવાનના દશ ભ ટૂંકમાં લખાય અને જોડી દેવાય તે સામાન્ય વાંચકને રસમય થશે. શ્રી વીરભગવાનને ઉપસર્ગ છેલ્લા ભવમાં આવ્યા છે. પાશ્વનાથ ભગવાનને ઉપસર્ગ પ્રત્યેક ભવમાં આવ્યા છે, તેથી “ઉપસર્ગહર તેમનું નામ બન્યું છે, એ વાત મહત્ત્વની છે.
UR (૪૫)
( તા. ર૪–૯–૮ -- ચિંતન કણિકા :-- ગુણને અનુરાગ ગુણ દ્વારા જ દર્શાવી શકાય છે. ગુણીનું પ્રત્યક્ષ દશન એટલું બધું ઉપયોગી નિવડે છે કે સ્વતંત્ર રીતે તેનું ગ્રહણ, તેને વંદન-નમસ્કાર, તેની પÚપાસના એ બધું તેના પ્રત્યક્ષપણાને લીધે જ થઈ શકે છે.
“નમસ્કાર સ્વાધ્યાય’– પ્રાકૃત વિભાગ પૃષ ૧૧૩ ઉપર નિર્યુક્તિનું પંક્તિ પ-૬ પર ભાષાંતર આ પ્રમાણે છે
“આથી નમસ્કારને આધાર અને સામીપ્ય દેહનું જ ગણાય છે.”
આ બન્ને લખાણ પરથી એ પ્રશ્ન ઊભું થાય છે કે ગુણનું પ્રત્યક્ષ દર્શન ઉપગી છે કે દેહનું સામીપ્ય?
આમાં દેહ જે જણાવ્યું છે તે તે આરાધકને જ ને?
શાસ્ત્રવાર્તા સમુચ્ચયને જે લેક આપે મને લખી મેક હતે તેમાં
'श्रयति यदनुरागात् सन्निधानं निधोनम् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org