________________
૪૬
અધ્યાત્મપત્રસા
રહેલા સ્વશુદ્ધ આત્મા, પાર્શ્વનાથ ભગવાનના સ્મરણથી સ્વશુદ્ધ આત્માનું સ્મરણ થાય છે. તેમના ગુણા ઉપરના અનુરાગથી પણ તેમનું સ્મરણ અને એ સ્મરણ દ્વારા શુદ્ધ આત્માનું સન્નિધાન અર્થાત્ શુદ્ધોપયોગમાં દ્રવ્ય પરિણમન થાય છે.
‘ઉવસગ્ગહરં’ની ટીકામાં
‘આત્મા પાશ્ચાત્મજો પાળ્યો મન્ત્રાત્મનઃ સૌ સામનો’-એવા એક શ્લોક છે. તેના અર્થ અહીં ઘટાવી શકાય. પ્રસ્તુત શ્લોક ઉપર હજુ પણ મનન કરવાથી વિશેષ અથ સ્ફુરી આવે.
品
( ૪૧ )
ભ.
પાર્શ્વયક્ષના નાથ તે પાર્શ્વનાથ” એવા અથ મળ્યો તે જાણ્યું. ‘ઉવસગ્ગહર”ની એક ટીકામાં એ શ્લાક છે, તેમાં પા આત્મા એવા અર્થ પણ કરેલા છે.
શબ્દથી
" आत्मा पात्मक पार्श्वो मंत्रात्मकः तौ तदात्मकौ । તે શ્લોક જોશે..
પાર્શ્વયક્ષના– સ્વામી’ એ અથ તા પ્રસિદ્ધ છે જ, પણ ‘પાર્શ્વ’એટલે ‘આત્મા’– તેના સ્વામી અથવા પા’ એટલે ‘શુદ્ધ આત્મા’ અને તે જ ચોગક્ષેમકારક હેાવાથી નાથ’ એવા અટીકાકારોએ કર્યાં છે તે તમારા લક્ષ્યમાં હશે જ. ઉવસગ્ગહર'માં પાર્શ્વયક્ષના મહિમા મતાવવા પ્રયત્ન કરવા તેના બદલે ત્રેવીસમા તી કર પરમાત્માને અને ઉપલક્ષણથી વીતરાગ એવા શુદ્ધ આત્મસ્વરૂપના મહિમા પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને સેવક ભક્ત તરીકે પાર્શ્વયક્ષ, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરનારના ઉપસર્ગાને હરે છે એ ભાવ જળવાઈ રહે તે વધુ ઇષ્ટ છે. સાચા ભક્ત તે છે કે જે પેાતાના ઇષ્ટના ભક્તની પણ ભક્તિ કરે એ અર્થમાં પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર અને પદ્માવતીનું વર્ણન ‘ઉવસગ્ગહર’ સ્તોત્રમાં થયેલું છે—એમ માનવું સુટિત છે. પાર્શ્વયક્ષ જેમને પોતાના નાથ' તરીકે સ્વીકારતા હતા તેમની ભક્તિ કરનારની પશુ પોતે ભક્તિ કરવા તત્પર
Jain Education International
લુણાવા,
શ્રા. વ. ૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org