________________
* ઉવસગ્ગહુર”– સ્તોત્ર
https
‘સુકૃતસાગર ’ ગ્રન્થના ત્રણ લાકઃ 'श्रीस्तम्भनेश तहामुत्रमोक्षनिबन्धम् । शरणं समुपैमीति ध्यात्वा मन्दमुवाच च ॥ '
( સુકૃતસાગર : પ્રથમતરંગ, શ્લાક : ૬૯ ) અ –આ લાકમાં અને પરલોકમાં મોક્ષના કારણભૂત શ્રીસ્થંભન પાર્શ્વનાથ પ્રભુને શરણે જાઉં છું. એ પ્રમાણે ધ્યાન કરીને ધીમે મેલ્યા. 'नामचिम्बोपलस्नात्रजलपूजासुमाद्यपि ।
त्वामासाद्येष्टदं तत्किं पार्श्व ! त्वन्महिमां स्तुवे ॥ '
(સુકૃતસાગર : પ્રથમતર’ગ, શ્લોક : ૭૦ ).
અર્થ :-નામ, પ્રતિમા-પાષાણુ, સ્નાત્ર-જલ, પૂજા-પુષ્પ આદિ પણ આપને પામીને ઇષ્ટને આપનારાં બને છે. તા હે પાર્શ્વનાથ ભગવાન ! આપના મહિમાની હું શું સ્તુતિ કરું?
'श्रीपार्श्वप्रतिमापूजाधूपोत्क्षेपादिपूर्वकम् । तमेकाग्रमनाः पूतवपुर्वस्त्राऽनिशं जप || '
૪૩
(સુકૃતસાગર : પંચમતરંગ; શ્લોક : ૮૦ ).
અર્થ :-શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા પક્ષેપ આદિ કરવાર્વક; એકાગ્ર મનવાળા, પવિત્ર શરીર અને વસ્ત્રવાળા થઈને હંમેશાં તે( પાર્શ્વનાથ ભગવાન )નો જપ કરો.
Jain Education International
ઉપરના લેાકની સાથે ખીજા શ્લેાકમાં પંચપરમેષ્ઠિ– નમસ્કારમંત્રને અપૂર્વ મહિમા વર્ણવ્યો છેઃ
(
इहामुत्र मोक्षनिबन्धम् । '
અથઃ–આ લોક અને પરલોકમાં મેક્ષનું કારણ છે.
આ લોક અને પરલેાકમાં બંધનથી છેાડાવનારા તરીકે વર્ણન છે. બીજે પણ પાર્શ્વનાથ ભગવાનના માહાત્મ્ય-વર્ણનમાં કષ્ટમાચક તરીકે વર્ણના આવવાનાં જ. પાર્શ્વનાથ ભગવંતના ચરિત્રામાં પણ તે વર્ણના મળશે, પમેળે રહ્યા જોહિણ’
}
पासेण अरहा पुरिसादाणीए । સમને મળવું. મહાવીરે’
For Private & Personal Use Only
www.jainelibrary.org