________________
ભ
[ 3 ]
‘ઉવસગ્ગહરં’–સ્તાત્ર
(32)
‘ ઉવસગ્ગહુર”ની ફાઈલમાં પ્રિયંકરનૃપની કથા સારી લખાણી છે. તેવી જ પ્રભુના દશ ભવની ટૂંકમાં હકીકત તૈયાર થાય તે ઉપયાગી
બનશે.
ભ.
પાપ્રભુનું આદેય–નામક ખીજા તીર્થંકરો કરતાં અધિક હતું’– એમ લખવાને બદલે પાર્શ્વનાથ ભગવાનના નામમાં ઉપસર્ગ હરવાની શક્તિ વધારે છે, તેમાં હેતુ તેમનું જીવનચરિત્ર છે’– એમ લખવું વાજખી છે. પ્રત્યેક ભવમાં ચારિત્ર અંગીકાર કર્યાં બાદ પ્રભુને પ્રાણાંત ઉપસર્ગે આવ્યા છે અને તેને સમતાભાવથી જીત્યા છે અને ઉત્તરોત્તર અધિક સંપત્તિ પામ્યા છે; તેથી તેમનું સ્મરણુ કરનારને પણ ઉપસગેĒ ઉપર વિજય પ્રાપ્ત થાય છે વગેરે લખવું ચેાગ્ય છે.
5
(૪૦)
લુણાવા. શ્રાવણ સુદ ૨
તા. ૭-૮-૬૭.
Jain Education International
૮ ઉવસગ્ગહર’ની ફાઈલના પૃ. ૯૬ પર · વીતરાગ કાંઈ કરે નહીં’– એ ચર્ચા કરેલી છે, તેથી લોગસ્સ’– સૂત્ર સ્વાધ્યાયના હવાલે આપ્યા છે, તે ખરાખર છે. બિલકુલ ચર્ચા ન કરી હોત તે! હવાલો આપવા અપ્રસ્તુત હતા. થોડી પણ ચર્ચા કર્યા બાદ એમને એમ ડી દેવાથી
For Private & Personal Use Only
લુણાવા. શ્રા. સુ. ૧૩
તા. ૮-૮-૬૭.
www.jainelibrary.org