SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ગાથામાં વિશેષ ગુણગાન છે. ‘વસીયંતુ ’– ‘અધ્યાત્મપ્રસાદ' અર્થમાં, ‘નહિ-હામં’- ‘ઋતંભરાપ્રજ્ઞા યા પ્રજ્ઞાલેાક’ અર્થમાં ‘સમવિમુત્તમ' સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ-સમાધિ-પ્રશાન્તવાહિતા' અર્થાંમાં ઘટી શકે છે એટલે તમને જે વિચારો સ્ફુર્યાં છે, તેને શબ્દાકાર અપાઈ જાય તો લાભ થશે. લોગસ્સ'માં કીર્તન ’વડે ‘આરેગ્ય’, ‘ વંદન વડે એધિ અને ‘ભાવપૂજન’ ’ વડે ‘સમાધિ’-એ અ પણ ઘટાવી શકાય. ? ' ‘લોગસ્સ-કલ્પ’માં પ્રથમ-ગાથા પૂર્વદિશા સન્મુખ કાયોત્સર્ગમુદ્રાએ ૧૪ દિવસ સુધી તેનાં ખીજ-મંત્રો સહિત ૧૦૮ વાર ગણવાનું વિધાન છે, તે મુજબ ગણવાથી અને તેના ઉપસંહારરૂપ છઠ્ઠી ગાથા બેસીને ૧૦૮ વાર ગણવાથી—એક પ્રકારની શાન્તિ અનુભવાય છે. Jain Education International અધ્યાત્મપત્રસાર ju For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy