________________
લેગસ્ટ’–સૂત્ર
૩૭
ગુણસ્થાન) એમ અર્થઘટન કરી શકાય, પણ એ એક જ અર્થ છે-એમ ન કહી શકાય. “aa gaણ મતો મળ્યો” એકેક સૂત્ર અનતઅર્થ-ગર્ભિત છે, એમ માનીને જેટલા અથ સંગત થતા હોય તે બધા અર્થોને માન્ય રાખી શકાય.
“લોગસ્સની ૨-૩-૪ ગાથામાં ૨૪ ભગવાનનાં નામને “ન્યાસ” તમને જે રીતે સ્કર્યો છે, તે બરાબર લાગે છે. તે ઉપરાંત પ્રથમગાથામાં કીર્તન', પછીની ત્રણ ગાથામાં “વંદન, પાંચમી ગાથામાં “મહન” માહાભ્ય કીર્તન, “સભૂતગુણકીર્તન” “ભાવ પૂજન- સાલંબનગર, છઠ્ઠી ગાથામાં ત્રણેનો ઉપસંહાર, છેલ્લી ગાથામાં અભેદભાવન”, “નિરાલંબન વગેરે અર્થોનું ઉદ્દઘાટન જે રીતે થયું છે-તે બધું સંગત જણાય છે. પાંચ પ્રકારના ગે, “કીર્તન-વંદન-મહનવડે અનુક્રમે “સમ્યગદશનશાન– ચારિત્રની શુદ્ધિ, પ્રણિધાનત્રિક ૫-૬-૭ ગાથાઓમાં અનુક્રમે પ્રથમ– અપૂર્વકરણ, દ્વિતીય-અપૂર્વકરણ અને ક્ષપકશ્રેણિના અંતે ઘાતિકર્મોના ક્ષયથી ઉન્ન થયેલ વીતરાગતા, સર્વજ્ઞતા અને અંતિમ-સિદ્ધિ પર્યતની અવસ્થાઓ વર્ણવાયેલી છે-એ રીતે અર્થઘટના ઘટી જાય છે. વળી “તસ્સ ઉત્તરીકરણ વડે કાસર્ગ-પ્રાયશ્ચિતના ત્રણ હેતુઓને સંબંધ લેગસ્સની છેલ્લી ત્રણ ગાથાઓ સાથે મળી જાય છે. “માજ-વત્તિ-સ્ટામીને અર્થ તમે “નિર્મળ બેલિાભ” કરે છે તે અર્થથી બરાબર છે. ટીકાકાના કથન “ ”= ભાવાગ્ય અને તે માટે બેધિલાભ એમ પણ ઘટાવી શકાય અને છેલ્લે ઉત્તમ’ શબ્દ છે, તે લઈને “ઉત્તમ ધિલાભ” અને તે માટે “મા ” “ભાવસમાધિ – એમ પણ અચિત્ય-લાભ સંપાદન કરી શકાય છે. રૂઢિમાત્રથી થાય છે, તેમાં ચિંતન ઉમેરવામાં આવે અને આ વિષયના અનુભવી સાધકેએ પ્રામાણિકપણે જે જે વિચારે બતાવ્યા હોય તે બધાને અભ્યાસ કરી કોના ક્યા વિચારેને આપણું પ્રક્રિયામાં કઈ રીતે સમન્વય થઈ શકે તે તટસ્થ દૃષ્ટિથી જોવું જોઈએ અને વિચારવું જોઈએ. તમે તે દષ્ટિથી જે કાંઈ પ્રયાસ કરી રહ્યા છે, તે અતિ ઉપગી છે. આપણુમાં કાંઈ નથી—એ વિચાર કરવાને બદલે “જે કાંઈ સત્ય, સારું ઉપગી અને હિતકર જેમાં પણ છે તે સર્વજ્ઞમૂલક છે – એ વિચાર કેન્દ્રમાં રાખીને પ્રયત્ન કરવામાં આવે તે રૂઢિમાત્રથી ચાલી રહેલી ક્રિયાઓમાં પ્રાણ પૂરી શકાય અને શ્રદ્ધાદિ સ્થિર કરી શકાય. રૂઢિથી પણ જે સન્ક્રિયાઓનું સંરક્ષણ થઈ રહ્યું છે, તે પણ તેના રથાને જરૂરનું છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org