________________
૩૪
અધ્યાત્મપત્રસાર
ખેંચી જાય છે. પ્રભુપ્રસાદના ક્ષેત્રમાં આવવા માટે ઈર્ષ્યાપથિકીવડે અપરાધાના તમેગુણને હડાવવામાં આવે છે અને ‘ લાગસ ’~ સૂત્ર વડે પ્રાપ્ત થતી સ્થિરતાના પ્રભાવે પ્રભુની અભિમુખતા સધાય છે અને ત્યાં પ્રભુપ્રસાદની પ્રાપ્તિ થાય છે. ‘લાગસ ’– સૂત્રમાં ‘પક્ષીયંતુ' શબ્દવડે તેના ઉલ્લેખ કરાયા છે; પછી ‘ હિંદુ’ અને ‘વિસઁતુ' શબ્દોવડે ઊધ્વગતિ ઉત્તરાત્તર થતી અનુભવાય છે.
*
*
એધિ અને સમાધિ
નવકાર એધિરૂપ છે અને સામયિક સમાધિરૂપ છે. એધિનું સ્વરૂપ દુષ્કૃતગાં, સુકૃતાનુમાનના અને ચતુઃશરણુગમનરૂપ છે. સમાધિનું સ્વરૂપ દુષ્કૃતવર્જન, સુકૃતસેવન અને સ્વરૂપરમણતારૂપ છે. એધિનું ફળ સમાધિ અને સમાધિનું મૂળ આધિ છે. તેથી ‘ લેગસ્સ’આદિ સૂત્રામાં ભાવારોગ્ય માટે ધિ અને સમાધિની પ્રાના કરાયેલી છે. શ્રી જિનેશ્વરદેવનાં કીન, વંદન અને પૂજાદિ વડે ધિ અને સમાધિની પ્રાપ્તિ સુલભ અને છે.
*
સમો-Gratitude, પ્રતિ તાળું–Grace.
'
'
જ
ખ્રિસ્તીઓ માને છે કે પ્રભુકૃપાનો ધોધ વહી રહ્યો છે. તેને અનુકૂળ થઈ એ તે તેનું એક વહેણ આપણા પ્રત્યે પણ વહે. એ રીતે વિચારીએ તા અનંત અરિહંતાની કૃપાના ધોધ તો કૃપાસાગર થાય, તે કૃષાસાગરનું એક માજુ આપણા પ્રત્યે વહે તે માટે તેને અનુકૂળ થવું જોઈ એ, તે ‘નમા પઢ વડે થવાય છે. નમો ’એટલે ‘ The Divine’– ‘પ્રભુ’ પ્રતિ વળવું. · સિદ્ધપદ ’ કે ‘ સાધુપદ ’– એ અરિહંતની જ પૂર્વોત્તર અવસ્થા છે એટલે કૃપાસાગર અરિહંતાનેા જ ગણાય. ચૈતન્યરૂપી મહાસાગરનું કેન્દ્ર ‘અરિહંત’પદ્મ છે. જીવમાત્રમાં ચૈતન્યના જે અંશે ઉઘાડા છે, તેની સાથે સંબંધમાં આવવા માટે ‘નમો સહિતાન' પદના પ્રયાગ છે. શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિપૂર્વક ‘નમો’ પદ વડે તે કેન્દ્રના માનસિક યાને આધ્યાત્મિક સંબંધ થતાંની સાથે જ સકલપાપકર્મના વિધ્વંસ થાય છે અને સકલમ ગલાનું માંગલ્ય ખેંચાઈ આવે છે. નમસ્કારની ચૂલિકામાં થયેલા કથનનું સત્ય અનુભવમાં આવે છે. રેડિયાના અનેક તરંગા આપણી
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org