________________
અધ્યાત્મપત્રસાર
(૩૧) - કુંડલિની જાગરણ સદેહ અવસ્થામાં થઈ શકે અને જાગ્રત થયા પછી શરીરની જે અવસ્થાઓનું વર્ણન આવે છે, તે પ્રભુની સાડાત્રણ કલાઓના પ્રાકટ્યની સાથે ઘણી રીતે મળતું આવે છે. ૩ામરોમરિદ્વં જ,
गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च,
योगप्रवृत्तः प्रथमं हि चिह्नम् ॥” [ અથ-સ્થિરતા, નીરેગિતા, કેમળતા, સુગધ, અપમૂત્ર, તેજસ્વિતા, પ્રસન્નતા અને અવાજની સૌમ્યતા તે ગપ્રવૃત્તિનાં પ્રારંભનાં ચિહ્નો છે. ]
ઇત્યાદિ કેમાં ગસિદ્ધિનાં પ્રારંભથી માંડી નિષ્પન્નગ સુધીના જે ચિહ્નો બતાવ્યાં છે, તે બધાં ઉત્કૃષ્ટપણે તીર્થકરની સાડાત્રણકળામાં ઘટી જાય છે. તેથી કુંડલિનીના સાડાત્રણ વલ આદિનું વર્ણન એગદશનમાં મળે છે, તે બધું પરમાત્માની તે અવસ્થાના અનુકરણરૂપે સંભવે છે. આપણે ત્યાં તીર્થકરની “પદસ્થ અવસ્થાની પૂજા એ સાડાત્રણ કલા કહે કે કર્મ કહે, તેને ઉદ્દેશીને જ વિહિત થયેલી છે.
દેવવંદન– ભાષ્યમાં પ્રભુની ત્રણ અવસ્થાઓ ભાવવાની કહેલી છે, તેમાં પહેલી પિંડસ્થ એટલે જન્મ, રાજ્ય અને છદ્મસ્થ, બીજી પદસ્થ એટલે કેવળજ્ઞાનથી નિર્વાણ પર્યંતની અને ત્રીજી રૂપાતીત એટલે સિદ્ધ અવસ્થા એ રીતે ઉલ્લેખ થયેલ છે.
જે કે કુંડલિનીના સાડાત્રણ આંટા અને ષકમાં “ચતુર્વિશતિસ્તવની ગાથાઓના ધ્યાન અંગે કોઈ વિશેષ ઉલ્લેખ નથી, તે પણ શ્રીજિનશાસનમાં સમવસરણસ્થ જિનધ્યાનનું સવિશેષ મહત્ત્વ પ્રત્યેક સ્થળે જોવા મળે છે. તેમાં સાડાત્રણ કલાવાળા એટલે શુભનામ, નેત્ર, શાતા વેદનીય અને અધૂરું આયુષ્ય-કર્મ ભેગવવાનું જેમને બાકી છે અને આયુષ્યના અંતપર્યંત ભૂમિતલ પર વિચરીને ધર્મોપદેશદ્વારા ભવ્યજીને ભદધિથી તારવાનું અનુપમ કાર્ય જેઓ વડે થઈ રહ્યું છે, તે અવસ્થાનું ધ્યાન કરવા માટે ચતુર્વિશતિસ્તવનું આલંબન પણ લઈ શકાય છે. “ચતુર્વિશતિ-સ્તવની
* વિશેષ માટે જુઓઃ “જ્ઞાનાર્ણવ, પ્રકરણ : ૪૧; લેકઃ ૧૬થી ર૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org