________________
૨૪
અધ્યાત્મપત્રસાર
જોઈએ. તેની આગળ શિથિલીકરણદિની પ્રક્રિયા ઘણી નાની ગણાય. જ્ઞાનસાર–અષ્ટકાદિ ગ્રન્થમાં ફરમાવ્યું છે કે
'चर्मचक्षुर्भृतः सर्वे देवाश्चावधिचक्षुषः। સર્વતશ્ચક્ષુ સિદ્ધાઃ સાધવ રહ્યા છે”
(જ્ઞાનસાર–શાત્રાટક; લેક-૧) અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞ-વચનરૂપ શાસ્ત્ર એ જ પ્રમાણ છે. ભારતીય-સંસ્કૃતિ “નામ” પ્રધાન છે, “શબ્દ” પ્રધાન છે, “શાસ” પ્રધાન છે. “બુદ્ધિ ધર્મની સાધનામાં “શબ્દ” અપ્રમાણ છે, સાધકના અનુભવને પ્રધાન માનવામાં આવે છે અને તે મતિજ્ઞાનાવરણીયના ક્ષપશમરૂપ હોવાથી તેમાં પ્રત્યેક વ્યક્તિદીઠ તારતમ્ય (વધતા-ઓછાપણું) હોય છે. પૂર્ણતા સંભવતી નથી. તેથી અતીન્દ્રિયમાર્ગમાં પિતાને માન્ય પૂણ-- પુરુષના વચનાનુસાર મતિ કેળવવાની હોય છે. શ્રુતપરિકમિતમતિ જ મેક્ષમાર્ગમાં આગળ વધારનારી છે. તેથી જ નામમંત્રને પણ મેટે મહિમા સર્વત્ર વર્ણવવામાં આવ્યું છે. આ નિબંધમાં તેની જ મુખ્યતા રહેવી જોઈએ. તે સિવાય જે કાંઈ વર્ણન કરાય તે આનુષગિક રહેવું જોઈએ. એટલું સૂચવવા માટે આજે સમય મેળવીને આટલા વિસ્તારથી લખ્યું છે. ઉપધાનતપની માળાના મહોત્સવ પ્રસંગે લેકેની ઘણું અવર જવર હોવાથી સમયની બહુ જ ખેંચ પડે છે, તેથી આ પત્રમાં ઉતાવળથી જે કાંઈ લખ્યું છે, તેમાંથી સાર તારવીને એગ્ય રીતે ગેડવશે.
ભૌતિક-સૃષ્ટિમાં જે કાંઈ બનાવ બને છે, તેમાં ઉપાદાન તરીકે કર્મની મુખ્યતા છે અને આધ્યાત્મિક-સૃષ્ટિમાં ધર્મપુરુષાથની મુખ્યતા છે. શાત્રીય ભાષામાં ઔદયિકભાવના બનાવમાં ઉપાદાનની એગ્યતા પ્રધાન ભાગ ભજવે છે અને ઉપશમ-ક્ષપશમ-સાયિકામાં પુષ્ટ-નિમિત્તાની ચેગ્યતા મુખ્ય ભાગ ભજવે છે. સહજમલ (કમના સંબંધમાં આવવાની યોગ્યતા)માં પુરુષાર્થ ગૌણ છે. ભવ્યાવભાવ અર્થાત્ મુક્તિગમનોગ્યતા અપ્રકટ છે, તેથી તેને પ્રગટાવવા માટે પુરુષાર્થ અનિવાર્ય છે અને એ પુરુષાર્થનું નામ જ પુટ-નિમિત્તોની ભક્તિપૂર્વક ઉપાસના.
સહજમલ પ્રગટ છે, તેથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ સહજ છે. ભવ્યત્વ અપરિપકવ છે, તેથી તેને પકાવવા માટે શુદ્ધ-નિમિત્તાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org