________________
લેગસ્સ–સૂત્ર
આ કારણે છઠ્ઠી ગાથા શરૂ કરતાં-કીર્તન કર્યું, વંદન કર્યું, મહાન કર્યુંમહિમા ગાયે; આ શબ્દોથી શરૂઆત થાય છે. પરંતુ પાંચમી ગાથા સુધી રૂપ ધ્યાન હતું તેને આપણે ન્યાસ કરી પિંડસ્થ પણ કર્યું પણ હવે રૂપાતીત ધ્યાન આવે છે. “ઉપદેશપમાં તરત જ “બીજા ધ્યાનની વાત આવે છે, તે આ રૂપાતીત.
રૂપાતીતધ્યાન માટે જે પ્રકાર દર્શાવ્યું તે સમજવાની જરૂર છે-તે છે કીર્તન, વંદન અને મહન. આ ત્રણે ઉચ્ચ કોટિનાં થાય તે તે રૂપાતીત ધ્યાનનાં કારણ બની શકે છે – આનાથી શની પ્રાપ્તિ થાય?
(૧) આગબેહિલાભ-તંભરા પ્રજ્ઞા, (૨) સમાહિ-વરં–પ્રસાલેક અને (૩) ઉત્તમ-પ્રશાંતવાહિતા. આ ત્રણને લાભ થાય છે. અહીં “દિતુ' શબ્દથી માગણું – યાચના જણાય છે પણ વસ્તુતઃ તે તે સ્વાભાવિક પરિણામ છે.
સાતમી ગાથામાં ઉદ્યોતની પરાકાષ્ઠા આવે છે. તંભરા પ્રજ્ઞાઅનેક ચંદ્રોથી વધારે ઉદ્યોતકર છે અને વધારે નિર્મલ છે. પ્રશાલેક અનેક સૂર્યો કરતાં વધારે પ્રકાશકર છે અને પ્રાંતે જે સમાધાન કે શાંતિ થાય છે તેની પ્રશાંતવાહિતા સાગરવર કરતાં પણ વધારે ગંભીર અને શાંત છે અને પાતંજલ–ગસૂત્ર” તપાસીએ તો આ ત્રણેય નિર્વિકલ્પ સમાધિની પ્રાંતભૂમિકાઓ છે.
મારી બુદ્ધિ અને શક્તિ પ્રમાણે સમજાયું છે, કદાચ ઘરે હોત તો વધારે દાખલા દલીલ આપત. પરંતુ આપ કૃપા કરી જરા વિશેષ તસ્દી લેશે તે મને આશા છે કે મારે આશય સમજશે.
નિર્વિકલ્પ સમાધિ તે જ સિદ્ધિ સમજવી.
ભ.
(ર૬) “લેગસ્ટ’– સૂત્ર “નામસ્તસ્વરૂપ છે. નામ ગ્રહણવડે થતી સ્મૃતિ અને કાર્યોત્સર્ગમાં તેનું થતું ધ્યાન અચિન્ય-શક્તિ-સંપન્ન છે. બેધિ, સમાધિ અને સિદ્ધિનું પરમ કારણ છે એમ ગણધર ભગવતે રચિત સૂત્રો સ્વયં કહે છે. પ્રસ્તુત નિબંધમાં “લેગસ્સ”- સૂત્રને ગૂઢાર્થ વર્ણવે છે, તેથી નામસ્તવ અને ઉપલક્ષણથી “શબ્દ-શક્તિને મહિમા મુખ્ય રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org