________________
[૨]
“લેગસ’–સૂત્ર અ.
(રપ)
જશલેક હોસ્પીટલ, મુંબઈ
તા. ૩–૬–૭૪, સોમવાર શ્રીગુસ્સ–સૂત્રનું વિભાગીકરણ નીચે પ્રમાણે કરું છું
પહેલા કલેકમાં “ઉદ્યોતકર' શબ્દ આવે છે, તે સમગ્ર સૂત્રમાં અનુસ્થત છે. યેગશાસ્ત્રમાં તે “લેગસ્ટનું નામ જ “ઉદ્યોતકર છે.
પહેલા લેકમાં અરિહંત ભગવંતના વિશેષણને ઉદ્દઘાત કરે છે. બીજા, ત્રીજા અને ચોથા શ્લેકમાં નામને ઉદ્યોત છે.
પાંચમા લેકમાં કીર્તનના પ્રકાર વિષે, પહેલા ક્ષેકના વિશેષણોના અર્થ વિષે અને ફલાદેશ અથવા યાચના વિશે ઉદ્દદ્યોત છે.
વસ્તુતઃ “જુવં મg સમિથુરા'- આ શબ્દોએ જ મને વિચાર કરતા કરી મૂક્યા હતે. એમાં પ્રકાર છે તે તે કો? એવું અનેક રાત દિવસ વિચાર કર્યા પછી આબુ ઉપર ફરતાં ફરતાં ઓચિત ઉદ્યોત થયે કે ઘઉં એટલે જ પ્રકાર અને તે ચતુર્વિશતિ નામના ન્યાસને પ્રકાર–આ પ્રમાણે ન્યાસ કરતાં સાડાત્રણ આંટા થયા- તે બીજે ઉદ્દ્યોત અને તે સાડાત્રણ કલા છે, જે અરિહંત ભગવંતની કલા સાથે મળતી આવે છે તે ત્રીજે ઉદ્યોત
આ રીતે પાંચમી ગાથા બહુ રહસ્યમય થઈ ગઈ
બીજી, ત્રીજી અને એથી ગાથામાં નામે છે તે અન્વથ છે અને તે પ્રમાણે તે સમજાય તે જ નામને પ્રસાદ કહેવાય–આને માટે તાંત્રિક ઉદાહરણ છે–તે ટાંતે નથી-કીર્તન થયું, વંદન થયું અને પાંચમી ગાથામાં મહન થયું.
* વિશેષ માટે જુઓ : આ સંસ્થા દ્વારા પ્રકાશિત “કાયોત્સર્ગ ધ્યાન, વિભાગઃ ૧; શ્રીલેગસ – સૂત્રને ગૂઢાર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org