________________
૩૦
ભ
(૨૨)
તા.
નમસ્કારમંત્રના ‘પ્રથમપદની વિચારણા ’ એ લખાણુ અહીં હતું, તે ફીવાર જોઈ લીધું છે. તેમાં સ્વરૂપ, અભિધેય, તાત્પ આદિ દ્વારામાં સભેદ અને અભેદ પ્રણિધાનનું વર્ણન છે. સભેદ વાચકપદની સાથે એકતાને સંબંધ રાખે છે, અભેદ વાચ્યાની સાથે એકતાના સંબંધ રાખે છે, અર્થાત્ જ્યાં સુધી પઢની Objective વિચારણા છે, ત્યાં સુધી સભેદ છે અને તે વિચારણામાં જે ઉપયોગ તેની સાથે અભેદ Subjective છે, તેમાં એકતા યા લીનતા તે અભેદ અને તે જ મ`ત્રની પ્રત્યય બાજુ –તે અમેદાનુભૂતિ સુધી પહેાંચવું તેજ શરણાગતિ અને તે જ તાત્ત્વિક નમસ્કાર, એમ સમજાણું છે.
જ
તમે જે પ્રત્યયની એકતા જણાવા છે, તેના સ્પષ્ટીકરણ માટે આટલું વિવરણ કર્યું છે, જેથી ઉત્તર લખાવેા સરળ રહે.
ઉતાવળથી જે મનમાં આવ્યું તે જાણવ્યું છે, તેમાંથી તાત્પર્યં તારવી
લેશે.
品
અ
(૨૩)
‘વ’– આ વર્તમાનકાળ સનાતન સત્યરૂપે વપરાય છે. દા. ત. 'सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् । '
ભ.
અધ્યાત્મપત્રસાર
'अस्ति उत्तरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः । ' આ પ્રમાણે ‘વ’ની સમજૂતિ આપી શકાય ? અમારો પંડિત તે પ્રમાણે કરવા તૈયાર નથી. તેના બચાવ એ છે કે કેાઈ એ આમ કર્યું નથી.
Jain Education International
5
(28)
નમસ્કારમાં નયવાદ
નયવાદથી પરમાત્માનું કર્તૃત્વ ઘટાવી શકાય છે. નમસ્કાર-નિયુક્તિમાં નમસ્કારનું સ્વામિત્વ નગમ-વ્યવહારનયથી નમસ્કાનું, ઋજુત્રનયથી
For Private & Personal Use Only
લુણાવા જેઠ સુ. ૫.
www.jainelibrary.org