________________
નમસ્કાર-મહામંત્ર
અ.
(૨૦)
તા. - नमो अरिहंताणं
ભૌતિક સૃષ્ટિમાં Law of Gravity કાર્ય કરે છે તે આધ્યાત્મિક સૃષ્ટિમાં Law of Grace પોતાનું કાર્ય કરે જ છે. Gratitude દ્વારા આપણે જે હલકા બનીએ તે ઉrace આપણને ઉપર લઈ જાય.
નમો પદ – Gratitude સૂચવે છે. રિહંત પદ વડે Grace મળે છે.
બીજાં પ્રાણીઓની દયાથી દુવા મળે છે. પ્રભુ પ્રત્યેની ભક્તિથી આપણને દયા મળે છે.
UR
અ.
(૨૧)
તા. – શ્રીસાગરાનંદસૂરિજી નવપદોને શાશ્વત કહે છે. ચૂલિકા સહિત પાંચ પદોને મહાશ્રુતસ્કંધ કહે છે. પાંચ પદે એ મૂળ-મંત્ર છે, તે અભવ્યને પણ સ્પશે છે. ચૂલિકા અભવ્યને સ્પર્શતી નથી, કેમ કે તેમાં સર્વપાપને સર્વથા નાશ કહ્યો છે, તેથી મેક્ષિતત્વ ન માનનારને તે સ્પર્શતી નથી.
શ્રીમહાનિશીથસૂત્રમાં શ્રીલિકા સહિત મૂળ-મંત્રને મહિમા વર્ણવ્યું છે. ચૂલિકાથી પ્રણિધાનની શુદ્ધિ થાય છે.
'प्रणिधानकृतं कर्म, मतं तीव्रविपाकवत्।
सानुबन्धत्वनियमात्, शुभांशाश्चैतदेव तत् ।।' અર્થ-પ્રણિધાન સહિતનું કમ (શાસ્ત્રોમાં) તીવ્રવિપાકવાળું માનવામાં આવ્યું છે, કારણ કે તે નિયમા (અવશ્ય) સાનુબંધ (અનુબંધસહિત) હોવાથી અને તેમાં શુભ અંશ હોવાથી એ જ (એકમ) તે (પરમાત્મારૂપ) જ છે – એમ શ્રીહરિભદ્રસૂરિજી કહે છે. પંચાંગી સહિત આગમને સહુનારx શુદ્ધ સમન્ દૃષ્ટિ છે. પંચાંગીમાં છેલ્લે અંગ ટીકા અને શ્રીહરિભદ્રસૂરિજી મુખ્ય ટીકાકાર છે.
* શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે વો વછૂટ્યૂઃ સ ષ સ ા જેને જેમાં શ્રદ્ધા હોય છે, તે તે જ છે. ૐ સહનાર=શ્રદ્ધા કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org