________________
નમસ્કાર મહામત્ર
૧૭
ભૂમિકા સ્પર્શી છે. તેનાથી આગળ વધીને પ્રત્યયની ભૂમિકામાં લીન કેમ થવાય ? તે પ્રયાસ કરું છું.
એક વખત આપણને યોગ્ય કેડી લાધે એટલે પ્રગતિ તેની મેળે ચાલે છે. નવા નવા કેડા મળતા જ જાય, એમાં પતન પણ થાય છે. પાઠે બેઠા થાઉં અને ચાલુ કરું.
અરિહંત ભગવંત વિષે આપનું જ્ઞાન મારા કરતાં હજારગણું વધારે અને મૂળગ્રન્થા અનેક વાચ્યાં વિચાર્યા હશે, પણ તે જ્ઞાન વિશાલ કહેવાય; ઊંડું નRsિ– આવી મારી વ્યાખ્યા છે. ઊંડાણ માટે તેા આરાધકે એક જ અરિહંત શબ્દ ઉપર અનેક રીતે ઘણા લાંખા સમય સુધી વિચાર કરવા જોઈ એ અને અંતરમાંથી જવાબ મેળવવા જોઈએ. ઊંડાણથી અભ્યાસ કરાયા હાય તેનું પિરણામ હેરત પમાડે તેવું આવે છે.
આપના લખાણ ઉપરથી એમ લાગે છે કે આપની દૃષ્ટિએ આ દેહે કાર્યો કરવાનો સમય પાકી ગયા છે અને અખંડ સમાધિ પ્રાપ્ત કરવા માગેા છે. આ ખાખત શું લખવું ? એમ તો નિરાધાર થઈ જશે.
ભ
( ૧૮ )
તા. ૧૦-૧૦-૭૬ ના પત્ર આજ રોજ મળ્યેા. સખ્ત માંદગીમાંથી પસાર થયા અને હવે સ્વાસ્થ્ય સુધારા પર છે તે જાણી આનંદ થયો. પરમેષ્ઠિનમસ્કાર હૃદયમાં છે, તે સદા રક્ષણ કરે છે.
#
Jain Education International
લુણાવા. મા. વદી-૮
નમસ્કાર મહામંત્રની એક અનુપ્રેક્ષા
ધર્મ – અહિંસા, સંયમ અને તપરૂપ છે. તે ઉત્કૃષ્ટ મંગલ છે, તે ધ વૃક્ષનું મૂળ અરિહંત છે, ફળસિદ્ધ છે અને ફૂલ-પત્ર-શાખા સ્વરૂપ આચાય –ઉપાધ્યાય—સાધુ છે.
ચૂલિકાનું પ્રથમ પ ધ વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરે છે; બીજું પદ અનુકૂળ પવન છે; ત્રીજું પત્તુ અનુકૂળ તડકો-તાપ ગરમી છે
For Private & Personal Use Only
www.jainelibrary.org