________________
અધ્યાત્મપત્રસાર
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિએ ધ્યાનની ત્રણ અવસ્થાઓનું વર્ણન જે સ્થળે હોય તે સ્થળ જણાવશો. કુલિંગ નામની વિદ્યા માટે લખવાનું જણાવતા હતા તે લખશે.
ભ.
(૧૬)
પાટણ,
કા. સુ. ૧૧ બધા ગેમાં જિનાજ્ઞાનું પાલન અનુસ્મૃત છે અને તે દ્વારા પ્રભુનું મરણ અનુસ્મૃત છે. શ્રીનવકાર બધાના સારરૂપ છે, તેથી બધું ન કરી શકે તેને માટે સંક્ષેપમાં તેનું આરાધન પણ વિહિત થયેલું છે. અસંખ્ય
ગેમાં એક પણ વેગ પ્રભુના ધ્યાન વિનાને કે જેની અહિંસા (મૈત્રી) વિનાને સંભવ નથી. ધર્મ, અધ્યાત્મ, વેગ, આજ્ઞા આદિ જેટલા મેક્ષનાં અંગ છે તે બધાં મૈત્રી અને પ્રભુના ધ્યાનથી અનુસ્મૃત હોય તે જ તે ધર્મ, યેગ, આદિ બની શકે છે. એવાં પુષ્કળ પ્રમાણો શાસ્ત્રોમાં છે. તે બધાં તમારે જોવાની ઈચ્છા હોય તે અહીંથી મોકલી શકાશે.
અ,
(૧૭).
મુંબઈ
તા. ૨૩–૬–૭૫ અરિહંતપદનું શરણ લેવાનું આપશ્રીએ મને સૂચવ્યું હતું. ત્યારથી લખાણ લખીને વાંચવાનું રાખ્યું હતું તે પર્યાપ્ત ન જણાયું એટલે માળા (એક પદની) પાંચ ફેરવવાની રાખી હતી. હવે હંમેશ દશ કરું છું.
પરંતુ જે ખાસ પ્રક્રિયા છે તે ખૂબ ઊંડાણથી વિચાર કરવાની છે. ગમે તે ટાઈમે ગમે તે દશામાં બેઠે હેઉં ત્યાં અરિહંત શબ્દ અહર્નિશ રટણરૂપે અહર્નિશ ચાલ્યા કરતું હોય, તે મારો પ્રયાસ છે. ગમે તે કામ ચાલતું હોય ત્યારે પણ અંતરંગ રટણ અરિહંતનું થતું હોય તે આદર્શ છે.
કેઈવખતે અરિહંત શબ્દને મૂકીને તેને અથ જે મા જ મા તુષ એટલે કે રાગ નહિ, દ્વેષ નહિ, તેનું વૈકલ્પિક રટણ ચાલે છે. ર૭ અર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org