SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર-મહામંત્ર અનુવાદ– પંચપ્રસ્થાનમય જે આચાર્ય સંબંધી મહામંત્ર-પ્રધાનમંત્ર તેના ધ્યાનમાં લીન છે મન જેનું, વળી પાંચ પ્રકારને જે આચાર તે છે પ્રધાન જેને એવા પ્રકારને આત્મા જ આચાર્ય છે. પાંચ પ્રસ્થાન તેવિદ્યાપીઠ–(૧), સૌભાગ્યપીઠ-(૨), લક્ષ્મી પીઠ-(૩), મંત્રગરાજપીઠ–(૪), સુમેરુપીઠ–(૫), નામનાં છે. એમને અર્થ તે સૂરિમંત્રકલ્પથી જાણવે. ભાવસ્થાનમાલાપ્રકરણમાં બીજી રીતે પણ પાંચ પ્રસ્થાન કહ્યાં છે–તે આ પ્રકારે અભયપ્રસ્થાન-(૧), અકરણપ્રસ્થાન-(૨), અહમિન્દ્રપ્રસ્થાન -(૩), તુલ્યપ્રસ્થાન–(૪) અને કલ્પપ્રસ્થાન-(૫). આ પાંચના સ્વામીએ પંચ પરમેષ્ઠિઓ છે, વગેરે. તે ૧૩૨૯ ! (સિરિસિરિવાલકહા પત્ર-૧૧-A. ) पंचनमुक्कारो= पञ्चनमस्कारः। पञ्चभ्यः परमेष्टिभ्यो नमस्कारः पञ्चनमस्कारः । चतुर्थी तत्पुरुषः । प्राकृतशैल्या पश्चानां परमेष्टिनां नमस्कारः, पञ्चनमस्कारः । षष्ठी तत्पुरुषः। पश्चनमस्काराः सन्ति यस्मिन् स पञ्चनमस्कारः बहुव्रीहिः । पञ्चनमस्काररूपः श्रुतस्कन्धः वा पश्चनमस्कारः एव श्रुतस्कन्धः । श्रुतस्य शास्त्रस्य स्कन्धः विभागः शास्त्रस्य आधाररूपः वा । भाषासु स्कन्धः शाखा इत्यर्थेनापि उपयुज्यते । पञ्चनमस्कारचर्चा नाम श्रुतज्ञानस्य शाखा एव।। Dr. A N. Upadhye અ. (૧૧) તા. ૨૬–૧૨–૭૦ રહંતા–“અથી શરૂ થતે ગુણ તે અભય અને તે અરિહંત ભગવંત માટે ઘટાજો. -બર થી શરૂ થતે ગુણ કેઈસિદ્ધભગવંત માટે જણાયે નહિ એટલે અકરણને ગુણ એ દર્શાવ્યો કે જેમાં “ર” હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy