________________
અધ્યાત્મપત્રસાર
ઈં-હ થી શરૂ થતે ગુણ કેઈ આચાર્ય ભગવંત માટે જણ નડિ
એટલે અ-અહમિન્દ્ર સંકેત પૂરી પાડે છે. તા-“તા' થી શરૂ થતે ગુણ કેઈ ઉપાધ્યાય ભગવંત માટે જણ નહિ
એટલે આચારાંગ સૂત્રના આધારે હૃદયમાં આત્મપભ્યને ઉદય થઈ જાય ત્યારે નિશ્ચયદૃષ્ટિએ “આત્મા” અને “પર” વચ્ચે ભેદ રેખા ખેંચાતી નથી, ત્યારે–સુમસા-તુલ્યતાની અન્વેષણ કરનાર ઉપાધ્યાય ભગવંત હોય છે. તેથી તેને માટે “તુલ્ય”ને
સંકેત ઘટાવ્યા છે કારણ કે તે “તું” વર્ગથી શરૂ થાય છે. - કાર તે પ્રત્યય છે અને તે વ્યાકરણના કલ્પને કરીને તેને જિન-કલ્પ અને સ્થવિર–કલ્પમાં ઘટાવ્ય એટલે સાધુઓના
કલ્પ માટે તેને ઘટાબે. આ પ્રમાણે આ સઘળું મત પીઠની વ્યાપ્તિ માટે છે. પરંતુ ભવધ્યાનમાલામાં તેને પ્રસ્થાનરૂપે ઘટાવ્યા અને નેમિદાસે અધિષ્ઠાનરૂપે ઘટાવ્યા. બધું એક છે પણ શા માટે એમ કર્યું તે હું દર્શાવું છું તેવી વ્યાપ્તિથી સમજી શકાય તેમ છે. મારા કથનને શાસ્ત્રનો આધાર નથી પણ મારી તો એક ઘટાવવાની પ્રક્રિયા છે તે સામે વાંધે છે ન જોઈએ, છતાં આપ તે બાબતને નિર્ણય આપે તે મંજુર છે, પરંતુ આપે જે ઉતારે મેક તે સામેલ કરીશું.
* જુઓ: પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસારમાલા; પૃષ્ઠ ૧૯૦ થી ૧૭.
(૧૨)
તા. – નમે અરિહંતાણું
પરમાત્માનું એક વિશેષણ અદત્તાન'. પૂજાયાં, તેના અત્તક પ્રકષને પામેલા એટલે પૂના પણ પૂજ્ય એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. એ અથ, ભક્તિ અને ધ્યાનના પ્રકષને પામવા અતિ ઉપયોગી છે. એ વાત સત્ય છે. નમસ્કાર નિયુક્તિમાં પણ તે વાત સ્પષ્ટ કરેલી છે. એથી પણ વધારે સ્પષ્ટતા લલિતવિસ્તરાટીકામાં “સુત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org