________________
નમસ્કાર–મહામંત્ર
ગણાય છે. તેના આધાર લઈ ને પૂ. ઉપાધ્યાય યશેાવિજયજી મહારાજ દ્વાત્રિંશાત્રિંશિકાર્ત્તિ પોતાના ગ્રન્થામાં આ વિધિને બતાવે છે, તે અવશ્ય
જોશે.
जो जादि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ १-८० ॥ * [ यो जानात्यर्हन्तं द्रव्यत्वगुणत्वपर्ययत्वैः ।
स जानात्यात्मानं मोहः खलु याति तस्य लयम् ॥ १-८० ॥ જે પુરુષ દ્રવ્યગુણપર્યાયાથી પૂજ્ય વીતરાગદેવને જાણે છે, તે પુરુષ પોતાના સ્વરૂપને જાણે છે અને ખરેખર તેના મોહકના નાશ થાય છે. (૧–૮૦ ). ]
जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्मं ।
जहदि जदि रागदो से सो अप्पाणं लहदि सुद्धं ॥ १-८१ ॥ { जीवो व्यपगतमोह उपलब्धवांस्तत्त्वमात्मनः सम्यक् । जहाति यदि रागद्वेपौ स आत्मानं लभते शुद्धम् ॥ १-८१ ॥ જેના માહુ દૂર થઈ ગયા છે એવા (જીવ) આત્મા, આત્માના ( સમ્યક્તત્ત્વ ) યથાર્થ સ્વરૂપને પ્રાપ્ત કરતા, જો રાગદ્વેષરૂપ પ્રમાદભાવને ત્યજી દે તે તે જીવ ( શુદ્ધાત્મા ) નિર્માલ એવા પેાતાના સ્વરૂપને પામે છે. (૧૮૧ ). ]
सव्वे विय अरहंता तेण विधाणेण खविदकम्मंसा | किच्चा तधोवदेसं, णिव्वादा ते णमो तेसिं ॥ १-८२ ॥
[ सर्वेऽपि चार्हन्तस्तेन विधानेन क्षपितकर्माशाः । कृत्वा तथोपदेशं निर्वृतास्ते नमस्तेभ्यः ।। १-८२ ॥
તે પૂર્વકથિત વિધાનથી જેમણે કર્માંના (સ) અંશેાના વિનાશ કર્યાં છે, તેવા બધા ભગવંત તીર્થા કર દેવાએ પણ, આ પ્રકારે ઉપદેશ આપીને મેાક્ષ મેળવ્યેા છે. એ અરિદ્ભુતદેવેશને માટે નમસ્કાર હા. ( ૧–૮૨ ). ]
"
આ ત્રણ ગાથા · શ્રીપ્રવચનસાર ' માં જોશે. તેમાંથી ઘણી પ્રેરણા
મળશે.
w.
* પત્રમાં પ્રાકૃત-મૂળગાથાઓ જ છે.
窃
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org