________________
અધ્યાત્મપત્રસાર
તા, તન્નાલં, તે પણ વિભકત્યન્ત પદ .
અને નમસ્કાર તે ત્રાણરૂપ છે, એ અર્થ નીકળી શકે છે. ૨. નમો + ૩ + સંતi. એ રીતે ત્રણ પદ લેવાની કઈ જરૂર લાગતી નથી. નમો વારિયા” અને “નમો ઉવજ્ઞાથામાં ૩ અને ૪ ઉપસર્ગ ગણીને ત્રણ પદ લઈ શકાય પણ ૩૫રિહંતા માં નો + ૩ર + દંતાળું અથવા નમો + ૩રિત્ +તા એમ લેવું ઠીક લાગે છે.
યથાર્થ ક્રિયાનુગત સદ્દભૂતગુણત્કીતનરૂપનો જે અર્થ તમે કર્યો તે સંગત છે. તદુપરાંત બીજો અર્થ “યથાર્થ ક્રિયાથી અરિહંતનો આહત્યરૂપ શુદ્ધ પર્યાય અને સભૂતગુણથી કેવલજ્ઞાનાદિ ગુણે તે બન્નેને ધારણ કરનાર “ગુખપર્યાયવર્ધ્ય મ્' એ સૂત્ર મુજબ સદૂભૂતગુણ અને યથાથક્રિયા અને વિશેષણ અરિહંતના ગણીને અથ કરવામાં આવે તે પણ થઈ શકે કે કેમ? તે વિચારશે.
બેડા.
તા. ૧૫-૧૨-૭૧ “નમો’ એ નાદનું પ્રતીક, “ હું” એ બિન્દુનું પ્રતીક અને ‘તા' એ કલાનું પ્રતીક.
એ રીતે કલ્પના કરીને થતું પ્રથમપદનું ધ્યાન વધુ એકાગ્રતા ઉત્પન્ન કરે છે એવો અનુભવ થઈ રહ્યો છે. નાદ, બિન્દુ, કલા અંગે થયેલું પરિશીલન જોશે. એ રીતે પ્રથમપદનું મહત્વ તંત્રષ્ટિએ પણ સર્વોત્તમ સિદ્ધ થઈ શકે છે. આના ઉપર જે કુરણ થાય તે જણાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org