________________
નમસ્કાર-મહામંત્ર
(૪)
તા. – નીચેની હકીકત વિચારવા માટે જણાવી છે૧. “નો રિહંતાળ'
એ નવકારનું પ્રથમ પદ અને નવકાર એ ચૌદપૂર્વને સાર છે. २. 'सम्यग्दर्शनशानचारित्राणि मोक्षमार्गः।'
આ તસ્વાર્થનું પ્રથમસૂત્ર છે અને તત્વાર્થાધિગમસૂત્ર એ
અહેસ્ત્રવચનસંગ્રહરૂપ છે. ૩. પ્રથમપદ અને પ્રથમસૂત્રને સંબંધ:નમો સમ્યગદર્શનવાચક = તત્ત્વરુચિ.
રિë સમ્યગ્રજ્ઞાનવાચકતત્ત્વબેધ (પરિચ્છેદ). તાળ સમ્યક્ઝારિત્રવાચક તત્ત્વપરિણતિ(અનુષ્ઠાન ). તત્વરુચિ સમ્યગદર્શન છે. તત્વબોધ સમ્યગ જ્ઞાન છે. તત્ત્વપરિણતિ સમ્યક્રચારિત્ર છે. તે ત્રણે ગુણને ધારણ કરનાર અરિહંત પરમાત્મા છે. તેમને નમસ્કાર તે ત્રણે ગુણેને નમસ્કાર છે. ત્રણે ગુણેને ભાવથી નમસ્કાર તે મેક્ષમાર્ગ છે અથવા ત્રણે ગુણેને ધારણ કરનાર શુદ્ધ-આત્માને નમસ્કાર તે અરિહંતને નમસ્કાર છે.
નમો પદથી ધ્યાતા. ૩૬ પદથી દયેય.
તા પદથી ધ્યાન, સમગ્રપદથી ત્રણેની એકતારૂપ સમાપત્તિ અને સમાપત્તિ તે મેક્ષમાગે. એ રીતે પ્રથમપદ અને પ્રથમસૂત્ર કાર્યવાચી બની જાય છે.
૧. ત્રણ પદ નો+રિં+તા
નો અવ્યય છે. મહૂિં, સંસ્કૃત અને તે પણ અવ્યય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org