________________
હેતુ રોગરૂપી વિઘ્નનિવારણના ભૌતિક હોય કે આધ્યાત્મિક એટલે ભવ આરેાગ્યના હાય –– પ્રાથના સમુચિત હાય તેા તેનું અભીષ્ટ ફળ મળ્યા વગર રહેતું નથી; તેથી ઉપર્યુક્ત પત્રામાં સમુચિત પ્રાથનાની રીતિના વિષય ગ્રહણ કરવામાં આવ્યા છે.
‘લોગસ્સ’– સૂત્રની છઠ્ઠી ગાથામાં ‘બાહન - યોતૢિ - હામ, સમાધિમુત્તમં કિંતુ ’– એ યાચના કરવામાં આવી છે. ‘ગદ્દT'શબ્દ ‘ભૌતિક રાગ-નિવારણ’ અને ‘આધ્યાત્મિક ભાવ આરેાગ્ય’– બંને માટે સૂચિત માની શકાય છે.
-
“જેએનું ( અરિહંતનું) નામ દ્વારા કીર્તન તથા મન, વચન અને કાયાના યોગ વડે વંદન કર્યું તેના ફળસ્વરૂપ તેઓ મને ‘આરોગ્ય, મેાધિલાભ અને ભાવ સમાધિ' આપનારા થાઓ', એવું પ્રાર્થના રૂપી પ્રણિધાન છઠ્ઠી ગાથામાં સૂચિત માનવામાં આવે તે ઉપર્યુકત પ્રાથનાની રીતિ સૂત્રના અઘટનમાં સહેજ મળી આવવી જોઈએ. તે અર્થે થયેલે પ્રયાસ પત્રમાં જોવા મળે છે. સાત મહીનાના ગાળામાં આવિષય ઉપર અનેક પત્રો લખાયા હોવા જોઇ એ પણ એ જ પત્રો ઉપલબ્ધ હેાવાથી તેને પ્રાથનાના સંદર્ભમાં દિશાસૂચન રૂપ માની અહીં સંગૃહીત કરવામાં આવ્યા છે.
*
*
(૩) ચિત્ત' અને ‘હૃદય' ( પૃષ્ઠ : ૧૭૭ થી ૧૭૯ )
= ૩ પત્રો ]
[અ. ૨ + ભ ૧ =
પ્રથમ પત્રમાં એક શ્લેાક દ્વારા, ધાતુથી બનેલા ચિત્તનું યત્નપૂર્વક રક્ષણ કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે – એમ જણાવી ચિત્તના સંરક્ષણ માટે મહામંત્રના પ્રથમ-પદનું અભાવનાપૂર્વક પુનઃ પુનઃ રટણ કરવા જણાવ્યું છે.
Jain Education International
*
દ્વિતીય પત્રમાં ‘ચિત્ત’ શબ્દના અર્થ વિશે સૂક્મ-વિચારણા કરતાં પ્રસ્તુત શ્લાકના સંદર્ભમાં ‘ચિત્ત'ના અર્થા ‘એજસ્' અથવા ‘શુક્ર’ બંધબેસતા જણાય છે – એમ દર્શાવેલ છે.
*
܀
તૃતીય પત્રમાં ‘હૃદય’ વિષે ‘શિવસૂત્ર-સ્વાતિ ક’ તથા અન્ય ગ્રન્થામાં મળતી વિવિધ વ્યાખ્યાઓનું વિશ્લેષણ તથા ‘સમાધિ’ વિશે ચર્ચા છે.
*
*
28
For Private & Personal Use Only
www.jainelibrary.org