SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) વિમશ (પૃષ્ઠ: ૧૮૦) ભા. ૧ = ૧ પત્ર ] તંત્ર-દષ્ટિએ વિમર્શને અર્થ ઘણે ગંભીર છે – એમ જણાવી; આ પત્રમાં “ભાવના', ધ્યાન”, “સમતા આદિના પારસ્પરિક સંબંધને વિચાર કરવામાં આવ્યું છે. “ભાવના પહેલાં ચિત્તની પ્રસન્નતા અને ચિત્તની સ્થિરતા સાધવા માટેના વિવિધ ઉપાચેને નિદેશ છે. આમ આ નાના પત્રમાં પણ ઘણું ઉપયોગી સામગ્રી સમાયેલી છે. (૫) ચતુપાદ – બ્રહ્મ (પૃષ્ઠ : ૧૮૧ થી ૧૮૨) 5 [અ ૧ = ૧ પત્ર] “ચતુષ્પાદ– બ્રહ્મમાં ત્રણ પાદ સાકાર અને એક પાદ નિરાકાર છે – તેને ખરી આદિ ચાર વાણી, પદસ્થ આદિ ચાર ધ્યાન, જાગ્રત આદિ ચાર અવસ્થા વગેરે સાથે સમન્વય કર્યો છે. - ત્યાર બાદ ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ આદિની ચર્ચા તથા ગ્રાહ્ય – સમાપત્તિ, ગ્રાહુક - સમાપતિ, ગૃહીતૃ – સમાપત્તિ અને ગ્રહણ – સમાપત્તિ તેમ જ પ્રમેય’, ‘પ્રમાણ”, “પ્રમતા” અને “પ્રમા” આદિનું વર્ણન છે. [પ્ર- ૫૭, ૫૮ તથા ૬૦, ૬૧ માં પણ આ વિષયની ચર્ચા જોવા મળે છે.] (૬) “પ્રાણાયામ અને અહિંસા” (પૃષ્ઠ: ૧૮૪ થી ૧૮૬) *** [અ ૧ + ભ૧૨ પ ] પ્રથમ પત્રમાં “અહિંસાની તાત્વિક–વિચારણા સાથે “અભય” અને બ્રહ્મચર્યની વિચારણા છે, જેમાં પ્રાણ ઉપરના કાબૂથી “બ્રહ્મચર્ય પાલનમાં અનુકૂળતાને વિચાર કરતાં પ્રાણાયામની ઉપગિતા દર્શાવી છે બીજા પત્રમાં બ્રહ્મચર્યની નવ-વાડનું મહત્વ તથા “દ્રવ્ય-પ્રાણામામ અને “ભાવ-પ્રાણાયામની આધારેપેત સુંદર ચર્ચા છે. 29 Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy