SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 1) To remind ourselves that there is a source of life, 2) Turn it on, 3) Accept it by faith and 4) Observe its operations. પત્રની અંતિમ પંકિતમાં જે કંસને ગ્રંથના સાર માનવામાં આવ્યે છે તે લેખકના હાથે અંકિત કરેલા મળી આવતા પાદનેધમાં શકય ન હાવાથી અહીં આપવામાં આવ્યા છેઃ "The essence of all healing is to become so immersed in the Being of God that one forgets oneself entirely. And the most successful prayers are those in which The one who prays never thinks of himself at all.'' મૂળભૂત તદુપરાંત શ્રદ્ધા' વિશે વાતાની છણાવટ કરતા મહત્ત્વના ગ્રન્થ ‘Science of Mind'ના ઉલ્લેખ આ પત્રમાં જ જોવા મળે છે. ઉપસર્ગહર પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપવાના સંદર્ભમાં આ પત્ર ઉપયોગી છે. બીજા પત્રમાં ‘એલિઝાબેથ લેમ્બ’– નામની પ્રાથનાના સારરૂપે સાત મુદ્દાઓ બતાવ્યા છે; જે ‘લાગસ’- સૂત્રનું ‘પ્રાથના’-સૂત્ર તરીકે જે ચિંતન થયું હશે તેના ભાગરૂપે છેઃ– (૧) પ્રશાન્ત અના. (૨) ક્ષમાશીલતા. (૩) પ્રભુની પ્રશંસા. (૪) વિનયપૂર્વકની માગણી, (૫) શાંતિથી શ્રષણ માટે એકાગ્ર થયાનું. (૬) ઈશ્વરના આભાર માનવા. (૭) અટલ શ્રદ્ધા. ભૌતિક સ્વાસ્થ્ય માટેની પ્રાથનાનો ચાર પથિયાં દર્શાવતા પ્રથમ પત્ર અને પ્રા'નાના સાત મુદ્દાઓ દર્શાવતા દ્વિતીય પત્ર જે સંદર્ભમાં લખાયા છે તેના કારણે તે વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. અન્યત્ર પ્રાથનાની જે રીત્તિ વિકાસ પામી છે તેના ઉપર ચિંતન કરવાના આશય ‘લોગસ્સ’– સૂત્રમાં પ્રાથના સમાવિષ્ટ છે કે નહીં - તે વિચારવાના છે. Jain Education International 27 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy