SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મયોગ, જ્ઞાનયોગ અને મુક્તિયોગની વ્યાખ્યાઓ તથા ‘સમાપત્તિ’ વિશે પણ કેટલીક વિગતા આ પ્રકરણમાં મળે છે. * ધ્યાન’~~ એ ‘નિર્વિચાર અવસ્થા છે' વગેરે એકદેશીય વિચારો દૂર કરવા ‘બૃહત્કલ્પ – ટીકા’ના ઉલ્લેખપૂર્વક દર્શાવ્યું છે કે ધ્યાનના કાયિક, વાચિક અને માનસિક – ત્રણે પ્રકારે આપણે ત્યાં છે. અંતે આ વિષયના ઉપસંહારમાં જણાવ્યું છે કે–શુદ્ધઉપયાગ’ એ જ સર્વ શ્રેષ્ઠ ધ્યાન છે, જે આઠમાથી ખારમા ગુણસ્થાનક સુધી હેાય છે તથા જેના અંતે પ્રાતિભજ્ઞાન' થાય છે અને જેના પ્રતાપે ‘ કેવલજ્ઞાનરૂપ ત્યેાતિ’ પ્રગટે છે. ER [ ૧૮ ] પ્રકીર્ણક ( પૃષ્ઠ : ૧૭૨ થી ૧૯૫) [અ. ૯ + ભ• ૮ = ૧૭ પત્રો;] આ અંતિમ પ્રકરણમાં જુદા જુદા ૧ર વિષય પર કુલ ૧૭ પત્રો છે. જેને વિષયવાર સારાંશ નીચે પ્રમાણે છેઃ (૧) પ્રભુપ્રાપ્તિના ઉપાય ( પૃષ્ઠ : ૧૭૨ થી ૧૭૪) [ અ. ૧ = ૧ પત્ર ] સંસાર બહાર ઉડીને પરમાત્માને ખાળવા જવાનું નથી. પરમાત્માને પેાતામાં પેાતા દ્વારા જ પાસે લાવવાના છે અને અનુભવવાના છે. તે માટે આ પત્રમાં ત્રણ રીતિ બતાવી છેઃ (૧) તીવ્ર અભીપ્સા, (ર) જ્ઞાન અને ભક્તિ અને (૩) સત્સંગ. (૨) સ્વાસ્થ્ય માટે પ્રાથના (પૃષ્ઠ : ૧૭૫–૧૭૬ ) [ અ. ૨ = ૨ પત્ર ] “ઉવસગ્ગહર’–સ્તોત્રનું ચિંતન કરતાં લખાયેલા પ્રથમ પત્રમાં • The Healing Light ' નામના પુસ્તકમાંથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાથનાનાં ચાર પગથિયાં દર્શાવ્યાં છેઃ Jain Education International 26 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy